Monday, November 2, 2026
HomeEntertainmentજયા બચ્ચને કહ્યું ઐશ્વર્યા રાય મારી દિકરી નથી, વહુ છે….. શા માટે...

જયા બચ્ચને કહ્યું ઐશ્વર્યા રાય મારી દિકરી નથી, વહુ છે….. શા માટે કહી આ વાત?

Date:

Related stories

સ્વસ્તિક એ દશે દિશામાં શુભને વિસ્તારવા માટે દોરાતું ચિન્હ...

ભારતીય પરંપરામાં સ્વસ્તિક એટલે કે સાથિયો શુભનાં પ્રતીક તરીકે...

શ્રવરીએ માતાની વર્ષો જૂની ગુલાબી પટોળા સાડીને નવા અંદાજમાં...

તેમની સોશિયલ મીડિયા પોસ્ટ અહીં જુઓ: https://www.instagram.com/p/DfG_iA4EZd2/?psln=MnlxMnQ2cGRyb296, હાલમાં પોતાની...

‘આ હિન્દુસ્તાન તમારા અબ્બુજાનનું નથી’: ભાજપ

કોંગ્રેસે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને 'ગેરકાયદેસર' ગણાવતા, સંબિત પાત્રાએ કહ્યું,...

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

બોલીવૂડ એકટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન તેમના પારિવારિક સંબંધોને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને આ કપલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ-અલગ આવ્યા ત્યારે બંનેના ડિવોર્સની વાતને લઇને વધુ વેગ મળ્યો. અભિનેત્રી રાધિકા અને અનંત અંબાણીના લગ્નમાં માત્ર તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે આવી હતી.જ્યારે અભિષેક તેના માતા-પિતા અને બહેન સાથે અલગથી આવ્યો હતો.આ દરમિયાન જયા બચ્ચનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઐશ્વર્યા રાયને કહી રહી છે કે તે મારી દીકરી નથી પણ તેની વહુ છે. આ કહેવા પાછળનું કારણ શું?

સ્વસ્તિક એ દશે દિશામાં શુભને વિસ્તારવા માટે દોરાતું ચિન્હ...

ભારતીય પરંપરામાં સ્વસ્તિક એટલે કે સાથિયો શુભનાં પ્રતીક તરીકે...

શ્રવરીએ માતાની વર્ષો જૂની ગુલાબી પટોળા સાડીને નવા અંદાજમાં...

તેમની સોશિયલ મીડિયા પોસ્ટ અહીં જુઓ: https://www.instagram.com/p/DfG_iA4EZd2/?psln=MnlxMnQ2cGRyb296, હાલમાં પોતાની...

‘આ હિન્દુસ્તાન તમારા અબ્બુજાનનું નથી’: ભાજપ

કોંગ્રેસે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને 'ગેરકાયદેસર' ગણાવતા, સંબિત પાત્રાએ કહ્યું,...

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here