સ્વિઝરલેન્ડના વૈજ્ઞાનિક મેયર મિશેલ અને ક્વોલોજને નોબલ પુરસ્કાર મળ્યો

0
28

ડનમાં નોબલ પુરસ્કાર 2019 માટે જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં વર્ષ 2019 માટે ભૌતિક ક્ષેત્રે સ્વિઝરલેન્ડના વૈજ્ઞાનિક મેયર મિશેલ, કેનેડિયન અમેરિકન ભૌતિકવિદ જેમ્સ પીબલ્સ અને દિદિઅર ક્વોલોજને આપવામાં આવ્યો છે. જેમ્સ પીબલ્સને બહ્માંડ વિજ્ઞાનમાં સિદ્ધાંતિક શોધ માટે અને મિશલ મેયર , દિદિઅર ક્વોલોજને સંયુકત રૂપથી સૌર મંડલની બહાર એક ગ્રહ(એક્ઝોપ્લેનટ)ની શોધ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે.