Sunday, August 30, 2026
HomeEntertainmentBollywoodહાઉસફુલ-૪ સૌથી મોંઘી કોમેડી ફિલ્મ હશે

હાઉસફુલ-૪ સૌથી મોંઘી કોમેડી ફિલ્મ હશે

Date:

Related stories

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

મુંબઇ,તા. ૧
હાઉસફુલ સિરિઝ ચાહકોની સૌથી પસંદગીની સિરિઝ બની ચુકી છે. આના તમામ પાર્ટ લોકોને પસંદ પડી રહ્યા છે. તેના તમામ ભાગો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ ચુક્યા છે. હાલમાં એક મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાઉસફુલ-૪ બોલિવુડની સૌથી મોટી અને મોંઘી કોમેડી ફિલ્મ તરીકે રહેશે. સુત્રોના કહેવા મુજબ ફિલ્મના સ્ટાર કાસ્ટ ખુબ વધારે છે. ફિલ્મના નિર્દેશક બદલાઇ ગયા બાદ બંનેને પેમેન્ટ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે ફિલ્મના નિર્દેશક પહેલા સાજિદ ખાન કરી રહ્યા હતા જા કે હવે આ પિલ્મ ફરહાદ સામજી બનાવી રહ્યા છે. એટલુ જ નહીં બલ્કે નાના પાટેકરને પણ બદલી દેવામાં આવ્યા છે. આ કોમેડી ફિલ્મ ફેરજન્મ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મ માટે બે સિનેમાટોગ્રાફર કામ કરી રહ્યા છે. જે ૧૬મી સદીની સાથે સાથે ૨૧મી સદીને દર્શાવશે. ફિલ્મના ગીતો માટે સાત સંગીતકાર કામ કરી રહ્યા છે. આના ગીતો જુદા જુદા સ્થળો પર બની રહ્યા છે. ફિલ્મના રિશુટ પણ થયા છે. અત્રે નોંધનીય છે કે હાઉસફુલ-૪ ફિલ્મમાં રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ ખરબંદા અને પુજા હેગડે નજરે પડનાર છે. બોમન ઇરાની, નવાજુદ્દીન સિદ્દીકી દેખાશે.
ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા દેખાઇ રહી છે. અગાઉની તમામ કોમેડી ફિલ્મ જારદાર રીતે સફળ પુરવાર થઇ છે.

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here