Sunday, September 27, 2026
HomeSportsહાર્દિક સાથે છૂટાછેડાના 40 દિવસ બાદ ભાવુક થઈ નતાશા, કહ્યું- પ્રેમ ક્યારેય...

હાર્દિક સાથે છૂટાછેડાના 40 દિવસ બાદ ભાવુક થઈ નતાશા, કહ્યું- પ્રેમ ક્યારેય પરાજિત થતો નથી,બન્નેના છૂટાછેડાનું કારણ સામે આવ્યું

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

હાર્દિક અને નતાશાના છૂટાછેડાને 40 દિવસ થઈ ગયા છે. ત્યારે હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા તેના માતા-પિતા અને પુત્ર સાથે સર્બિયામાં ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. જો કે, આ દરમિયાન નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને જીવન સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે. હવે નતાશાએ પ્રેમ વિશે એક રહસ્યમય સ્ટોરી શેર કરી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે પ્રેમમાં ધીરજ અને દયા હોય છે. આટલું જ નહીં, તેમાં એવું પણ લખ્યું છે કે પ્રેમ કોઈ ખોટી બાબતની નોંધ ન લેતાં બચાવ કરે છે. નતાશાએ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી છે જેમાં પ્રેમ વિશે લખવામાં આવ્યું છે. આ પોસ્ટ પર નતાશાએ સમજાવ્યું છે કે પ્રેમ શું છે. ક્રિપ્ટિક પોસ્ટ શેર કરતી વખતે નતાશાએ લખ્યું, ‘પ્રેમમાં શાંતિ છે. પ્રેમમાં દયા હોય છે. તેમાં ઇર્ષ્યા નથી. તે ખોટો અભિમાન નથી કરતો, કે તેમાં અહંકાર નથી. તે કોઈનું અપમાન કરતો નથી. પ્રેમ એટલે માત્ર તમારી જાતમાં મગ્ન રહેવું એ નથી. તેમજ પ્રેમ સામાન્ય વાતોમાં નારાજ નથી થતો. તેમજ પ્રેમ ભૂલોને યાદ નથી રાખતો. પ્રેમ સત્યથી ખૂબ ખુશ થાય છે અને ક્યારેય દોષમાં આનંદ નથી કરતો, પ્રેમ હંમેશા રક્ષણ આપે છે, હંમેશા વિશ્વાસ રાખે છે, હંમેશા આશા રાખે છે. પ્રેમ ક્યારેય પરાજિત થતો નથી.’

બન્નેના છૂટાછેડાનું કારણ સામે આવ્યું :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક અને નતાશાના છૂટાછેડાનું કારણ સામે આવ્યું છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રિકેટર પોતાની જાતમાં ખૂબ જ મગ્ન રહેતો હતો અને નતાશા પર ધ્યાન આપતો ન હતો. આ વાતનો અહેસાસ થતાં બન્નેના સંબંધમાં તિરાડ પડી હતી. નતાશાએ સંબંધ સુધારવાનો પ્રયત્ન કર્યો પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા. આ બાબત સંભાળી ન શકતાં તેને આ સંબંધ પૂરો કરવો જ યોગ્ય લાગ્યું હતું.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here