Wednesday, July 15, 2026
HomeGujaratAhmedabadહેલ્પિંગ હેન્ડસ સંસ્થા દ્વારા એમની 8મી બર્થડે નું અનોખું સેલિબ્રેશન 15મી બ્લડ...

હેલ્પિંગ હેન્ડસ સંસ્થા દ્વારા એમની 8મી બર્થડે નું અનોખું સેલિબ્રેશન 15મી બ્લડ ડોનેશન નું આયોજન

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

પોતાના સમાજલક્ષી કાર્યો માટે જાણીતા હેલ્પિંગ હેન્ડસ સંસ્થા અને શ્રીમતી રાખી શાહ દ્વારા સંસ્થાના 8મી જન્મદિવસની એક બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા અદ્ભુત સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા એમનું 15મી બ્લડ ડોનેશન ડ્રાઇવ છે. સંસ્થાના સ્થાપક શ્રીમતી રાખી શાહ એ જણાવ્યું હતું કે , “વર્ષો થી અમે પ્રથમા સંસ્થા સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને થેલેસેમીયા ના દર્દીઓ ને અમારા સેવાઓ આપીએ છીએ. અમને ખુશી છીએ કે અમારા સાથે ઘણા સમાજસેવા સંસ્થાઓ પણ આ મુહિમ માટે જોડાયા છે. Rakhi’s ચોકો હબ વર્ષ 2007 થી કાર્યરત છે. એમના સાથે ડોક્ટર ઋષિકેશ વેદ, રવિ ડાયલાની ના કરાચી ડ્રાય ફ્રુટસ્, ઝૂલેલાલ સિંધી પંચાયત, શ્રી જીજ્ઞેશ શાહ, vms હોસ્પિટલ ના ડોક્ટર મનીષ શાહ, ઓઝા brothers, rising research analyst અને પાર્થવી અને કિન્નર શાહ નું અદ્ભુત ટેકો મળ્યો છે.”આ બ્લડ ડોનેશન મુહિમ ને Lionism District 3232B1 ના લાયન્સ કલબ ઓફ અમદાવાદ સાઉથ અને લાયન્સ ક્લબ ઓફ સરખેજ ના પણ ટેકો મળ્યો હતો. આ કેમ્પ નું આયોજન 18, પંકજ સોસાયટી, તુષાર બુક ડેપો ના નજીક, ભટ્ટા, પાલડી ખાતે કરવામાં આવ્યું હતું.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here