Thursday, July 16, 2026
HomeGujaratAhmedabad૭૫૦ કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં એક વર્ષમાં માત્ર ૩૭ હજાર ઈન્ડોર...

૭૫૦ કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં એક વર્ષમાં માત્ર ૩૭ હજાર ઈન્ડોર દર્દી દાખલ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

અમદાવાદ : રુપિયા ૭૫૦ કરોડના ખર્ચે મ્યુનિ.સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલ બનાવાઈ છે.હોસ્પિટલમાં ૧૨૭ સુપર ડીલકસ બેડ આવેલા છે.આમ છતાં એક વર્ષમાં માત્ર ૩૭ હજાર ઈન્ડોર દર્દીઓને સારવાર આપવામા આવી હોવાનો મ્યુનિ.બોર્ડ બેઠકમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ શહેરમાં ડેન્ગ્યૂના કારણે બે મોત થયા હોવાની રજુઆત કરી હતી.સાથે જ મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમા ઓ.પી.ડી.તથા ઈન્ડોર દર્દીઓને આપવામા આવતી સારવારનો મુદ્દો આગળ કર્યો હતો.એલ.જી.તથા શારદાબહેન હોસ્પિટલની સરખામણીમાં એસ.વી.પી.હોસ્પિટલમાં ઓછી સંખ્યામા ઈન્ડોર દર્દીઓને એક વર્ષમાં સારવાર આપવામા આવી હોવાનુ કહી આ હોસ્પિટલમાં વધુ સંખ્યામાં દર્દીઓને સારવાર મળે એવી વ્યવસ્થા ગોઠવવા સુચન કર્યુ હતુ.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here