Saturday, October 17, 2026
HomeIndiaપ્રયાગરાજના મહાકુંભ મેળામાં સાત કરોડ રુદ્રાક્ષમાંથી 12 જ્યોર્તિંલિંગ બનાવાયા

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સાત કરોડ રુદ્રાક્ષમાંથી 12 જ્યોર્તિંલિંગ બનાવાયા

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં શિવ નગરીમાં ૭ કરોડ ૫૧ લાખ રુદ્રાક્ષની માળામાંથી બનાવેલા ૧૨ જ્યોતિર્લિંગ દૂર-દૂરથી ભક્તોને આકર્ષી રહ્યાં છે. મહાકુંભના સેક્ટર ૬માં બનાવવામાં આવેલું જ્યોર્તિલિંગ ૧૧ ફૂટ ઊંચુ, ૯ ફૂટ પહોળું અને ૭ ફૂટ જાડું છે. તેની આસપાસ ૭ કરોડ ૫૧ લાખ રુદ્રાક્ષની માળાઓને લપેટવામાં આવી છે. આ માળાઓને ૧૦,૦૦૦ ગામડાઓમાં ભીક્ષા માંગીને એકત્ર કરવામાં આવી છે. મૌની બાબાએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિંદુઓની રક્ષા માટે અને આતંકવાદનો નાશ કરવા માટે લોખંડનું શિવલિંગ પણ બનાવવામાં આવ્યું છે. છેલ્લા ૩૭ વર્ષથી તેઓ સફેદ, કાળા અને લાલ રંગના એકથી લઈને ૨૬ મુખી રુદ્રાક્ષના જ્યોતિર્લિંગ બનાવી રહ્યાં છે. આ શિવ નગરીમાં છ શિવલિંગ દક્ષિણ તરફ અને છ ઉત્તર તરફ મુખ ધરાવે છે. દક્ષિણ તરફ મુખ ધરાવતું વિશ્વનું એકમાત્ર શિવલિંગ મહાકાલ જ્યોતિર્લિંગમાં આવેલું છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here