Wednesday, August 12, 2026
HomeBusiness50 વર્ષના ઇતિહાસમાં આ કંપનીને થયું સૌથી મોટું નુકસાન, 28%નો કડાકો, 35...

50 વર્ષના ઇતિહાસમાં આ કંપનીને થયું સૌથી મોટું નુકસાન, 28%નો કડાકો, 35 અબજ ડૉલર ધોવાયા

Date:

Related stories

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

ભારતના યુવા કર્મચારીઓ ઇન્શ્યોરન્સ ક્ષેત્રના વિકાસના આગામી અધ્યાયની દિશા...

આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

• મહિલાઓ માટે બનેલું સંપૂર્ણ વીમા સમાધાન• મહિલાઓ માટે...

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- દેવકીની મમતા! ડોક્ટર જીગીષા...

દુનિયાની દિગ્ગજ ચીપ મેકિંગ કંપનીઓમાં સામેલ ઇન્ટેલ (Intel) માટે 2 ઑગસ્ટનો દિવસ બ્લેક ફ્રાઇડે સાબિત થયો. કંપનીના શેરોમાં લગભગ 28 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. આ કંપનીના ઇતિહાસમાં 50 વર્ષનો સૌથી મોટો કડાકો હતો. જેનાથી એક જ દિવસમાં કંપનીને 35 અબજ ડૉલરનું નુકસાન થયું હતું.

કંપનીના શેર 7.57 ટકા ગગડી 21.48 ડૉલર પર બંધ થયા હતા. ઇન્ટેલે ગુરુવારે જ છટણીની જાહેરાત કરી હતી. કંપનીએ તેના 15 ટકા કર્મચારીઓની છટણીનું એલાન કર્યું હતું. આ નિર્ણયની અસર 18000 જેટલાં કર્મચારીઓ પર થવાની છે. જેનાથી ઇન્ટેલને મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં જોરદાર નુકસાન થયું છે.
ઇન્ટેલ ઉપરાંત શુક્રવારે અન્ય એવી ઘણી ચીપ કંપનીઓ હતી જેમના શેર્સમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી હતી. તેમાં માઇક્રોન ટૅક્નોલૉજી (Micron Technology), ગ્લોબલ ફાઉન્ડ્રીઝ (GlobalFoundries) અને ટીએસએમસી (TSMC)નો સમાવેશ થતો હતો. આ તમામ કંપનીઓ અમેરિકાના શેરબજારમાં લિસ્ટેડ છે. જો કે સૌથી મોટો કડાકો તો ઇન્ટેલમાં જ બોલાયો. ઇન્ટેલે છટણીની જાહેરાત સાથે જ ડિવિડન્ડ રોકવાનું એલાન પણ કર્યું છે.ઇન્ટેલના શેરોમાં કડાકો બોલાતાં હવે એવી આશંકા છે કે કંપનીની માર્કેટ વેલ્યુ લગભગ 90 અબજ ડૉલર સુધી ઘટી શકે છે. AIના યુગમાં, તે Nvidia સાથે સ્પર્ધા કરવા સક્ષમ નથી. જો કે, ઇન્ટેલે ઉત્પાદન પર 100 અબજ ડૉલર ખર્ચ કરવાની યોજના બનાવી છે. કંપનીએ રોકાણકારોને ખાતરી આપી છે કે તે સાચા માર્ગ પર આગળ વધી રહી છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે ઇન્ટેલને આ પ્લાન લાગુ કરવામાં ઘણાં વર્ષો લાગી શકે છે.

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

ભારતના યુવા કર્મચારીઓ ઇન્શ્યોરન્સ ક્ષેત્રના વિકાસના આગામી અધ્યાયની દિશા...

આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

• મહિલાઓ માટે બનેલું સંપૂર્ણ વીમા સમાધાન• મહિલાઓ માટે...

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- દેવકીની મમતા! ડોક્ટર જીગીષા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here