Saturday, September 26, 2026
HomeGujaratAhmedabadક્રૂઝમાં ડાન્સ અને ડિનર સાથે માણો સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાની મજા! દિવાળીની...

ક્રૂઝમાં ડાન્સ અને ડિનર સાથે માણો સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાની મજા! દિવાળીની રજાઓમાં લાખો પ્રવાસીઓ ઉમટ્યાં

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું છે.આ દિવાળી વેકેશનમાં રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે.આ દિવાળી વેકેશનમાં સ્ટેટ્યૂ ઓફ યુનિટીની વિશેષતા એ છે કે અહીં આવતા પ્રવાસીઓને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે અન્ય 17 જેટલા પ્રોજેક્ટ પણ જોવા મળી રહ્યા છે.

અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું છે.આ દિવાળી વેકેશનમાં રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે.આ દિવાળી વેકેશનમાં સ્ટેટ્યૂ ઓફ યુનિટીની વિશેષતા એ છે કે અહીં આવતા પ્રવાસીઓને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે અન્ય 17 જેટલા પ્રોજેક્ટ પણ જોવા મળી રહ્યા છે. દિવાળીના મીની વેકેશનમાં 4 દિવસમા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવી ચુક્યા છે.પ્રવાસીઓએ 3 કલાક સુધી લાંબી લાઈનોમાં ઉભા રહી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું હતુંપ્રવાસીઓ અત્યાર સુધી સરદાર વલ્લભભાઈની વિશાળ પ્રતિમા રસ્તાના માર્ગે અને આકાશ માર્ગે જોઈ શકતા હતા હવે પ્રવાસીઓ સ્ટેટ્યૂને જળ માર્ગે પણ નિહાળે છે.વિશાળ વ્યક્તિત્વ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલના મહાકાય સ્ટેચ્યુના લોકાર્પણને ત્રણ વર્ષ વીતી ગયા ત્યારે ક્રૂઝ બોટમાં બેસી પ્રવાસીઓ પાણીના પ્રતિબીંબ માંથી ઉભરતી પ્રતિમા જોવાનો લ્હાવો આ વર્ષે મેળવી રહ્યા છેઆ ક્રુઝ બોટમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે બે નવા પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ક્રુઝમાં હવે ક્લચર પોગ્રામ પણ નિહાળવા મળશે.સાથે સાથે ગોવામાં ક્રુઝમાં ડિનર હોય છે એમ નર્મદામાં ફરતી ક્રૂઝમાં પણ પ્રવાસીઓ હવે પોતાની મનગમતી વાનગી જમવા મળશે. જેના માટે હોટલ તરફથી સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યું છે હવે ક્રુઝની સફર સાથે ડાન્સ અને ડિનર પણ કરવામાં મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા એકતા નગરીમાં દિવાળીની ઉજવણીને લઈ ઝગમગાટ કરવામાં આવ્યો છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35 થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું છે.નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગ વાળા ગાર્ડન હોય છે તેમ હવે કેવડિયામાં પણ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે. દિવાળીમાં કેવડિયા નગરીને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.ગ્લો ગાર્ડનનું પ્રવાસીઓમાં એક ખાસ આકર્ષણ છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here