Sunday, August 9, 2026
HomeLife Styleભૂખ ન લાગવાની હોય સમસ્યા તો આ ઘરેલું ઉપાયોથી વઘારો તમારી ભૂખ

ભૂખ ન લાગવાની હોય સમસ્યા તો આ ઘરેલું ઉપાયોથી વઘારો તમારી ભૂખ

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

કેટલીક વાર તમે લોકોને કહેતા સાંભળ્યા છે, “મને ભૂખ નથી લાગતી અથવા ખાવાનું મન થતું નથી.” તો કેટલાક લોકો તો એમ પણ કહે છે કે તેમને ખાવાનું જોવાનું પણ મન થતું નથી.એવા લોકો ઓછા નથી જે ખાવા બેસે છે પરંતુ થોડું ખાધા પછી ઉભા થઈ જાય છે. તો આ સમસ્યા થી છુટકારો મેળવવા માટે અહીં કેટલાક ઘરેલું ઉપાયોછે. તેને અપનાવીને થોડા દિવસોમાં તમારી સમસ્યા દૂર થઈ જશે. ચાલો જાણીએ આ ઘરેલું ઉપાયો વિશે.

ગ્રીન ટી કરશે મદદ
ગ્રીન ટી તમને ભૂખ ન લાગવાની અને ન ખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ માટે તમારે રોજ ગ્રીન ટી પીવાનું શરૂ કરવું જોઈએ. આનાથી ભૂખ ન લાગવી એ સમસ્યાથી મુક્તિ મળશે એટલું જ નહીં, રોગપ્રતિકારક શક્તિ પણ વધશે અને અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ મળશે. જો તમે સામાન્ય દૂધવાળી ચા પીવો છો, તો તમે તેને ગ્રીન ટીથી બદલી શકો છો.

લીંબુ પાણી આવશે કામમાં
તમારી મુશ્કેલી ઘટાડવામાં લેમોનેડ પણ ઉપયોગમાં આવી શકે છે. તમે આ માટે દરરોજ લીંબુપાણીનું સેવન કરવાનું શરૂ કરો. આનાથી તમને ભૂખ પણ લાગશે અને ખાવાનું મન થશે. લેમોનેડ તમને વિવિધ સ્વાસ્થ્ય લાભો પહોંચાડવામાં પણ મદદ કરશે.

અજમો આપશે સાથ
અજમો થોડા દિવસોમાં તમારી ભૂખની સમસ્યા દૂર કરશે. આ માટે તમે કાળા મીઠા સાથે દરરોજ અડધી ચમચી અજમાનું સેવન કરી શકો છો. જો તમને પેટમાં ગેસ, અપચો જેવી સમસ્યાઓ હોય તો તમે આ સમસ્યાઓથી પણ સરળતાથી છૂટકારો મેળવી શકશો.

ત્રિફળા પાવડરનો કરો ઉપયોગ
ભૂખ ન લાગવાની અને ખાવાનું મન ન થાય તેવી સમસ્યાને દૂર કરવા માટે તમે ત્રિફળા પાવડરની મદદ લઈ શકો છો. આ માટે તમે રોજ નવશેકા પાણી સાથે એક ચમચી ત્રિફળા પાવડરનું સેવન કરી શકો છો. તે ભૂખ ખોલશે તેમજ આરોગ્યને અન્ય ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરશે.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here