Saturday, September 26, 2026
HomeGujaratWeather Alert : વરસાદ અને હિમવર્ષાને લીધે નવા વર્ષે ઠંડી વધશે,રાજ્યોમાં કોલ્ડવેવની...

Weather Alert : વરસાદ અને હિમવર્ષાને લીધે નવા વર્ષે ઠંડી વધશે,રાજ્યોમાં કોલ્ડવેવની આગાહી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

આ વખતે નવા વર્ષના સેલિબ્રેશન પર વરસાદ અને હિમવર્ષાનો માર પડી શકે છે. હવામાન વિભાગે કોલ્ડ વેવને લઈને ઉત્તર અને મધ્ય ભારત માટે એલર્ટજારી કર્યું છે. આ દરમ્યાન આવનારા એક સપ્તાહ સુધી તાપમાનમાં ભારે ઘટાડો નોંધાશે. તો દક્ષિણ ભારતમાં પણ વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવતાં ત્રણ દિવસ સુધી તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આવતાં 3થી 4 દિવસો દરમ્યાન લઘુતમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાશે. તો મધ્ય ભારતમાં પણ તાપમાન ઘટી શકે છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તાઓમાં પણ ધુમ્મસ વધી શકે છે. નવા વર્ષમાં 3 જાન્યુઆરી સુધી દિલ્હી, હરિયાણા અને પંજાબમાં ઠંડી વધવાની ચેતવણી આપવામાં આવી છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે કોલ્ડવેવનો પ્રકોપ વધી ગયો છે, જે 2022માં ત્રીજી જાન્યુઆરી સુધી રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગ મુજબ, સફદરગંજ વેધશાળામાં લઘુતમ તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી ઓછું 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. બુધવારે ન્યૂનતમ તાપમાન 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહતમ તાપમાન સામાન્યથી એક ડિગ્રી ઓછું 19.5 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું હતું.મધ્ય પ્રદેશમાં નવા વર્ષ પહેલા સખત ઠંડી પડવાની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યમાં કોલ્ડવેવને લીધે યેલો એલર્ટ જારી કર્યું છે. IMD દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટમાં ગાઢ ધુમ્મસ રહેવાની અને ઝાકળ પડવાની શક્યતા છે. શુક્રવાર સવારથી શરૂ થતા આગામી બે દિવસમાં ગ્વાલિયર, રાયસેન, સિવની અને સાગર સહિત આઠ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ કોલ્ડવેવની શક્યતા છે. 23 જિલ્લાના અલગ-અલગ સ્થળોએ તીવ્ર ઠંડી પડવાનું વધુ એક યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.દક્ષિણ ભારતના તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ સતત ચાલુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન તમિલનાડુમાં 20 સેમીથી વધુ વરસાદ રેકોર્ડ થયો છે, જે ભારેથી અતિ ભારે વરસાદનો સંકેત આપે છે. IMDએ જણાવ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરી તટીય તમિલનાડુ અને દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે અને ત્યારબાદ ઘટવાની શક્યતા છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here