Sunday, November 8, 2026
HomeGujaratનવાં વર્ષની ધામધૂમથી ઉજવણી, કોરોનાની દહેશત વચ્ચે પણ હોટેલોમાં યોજાઈ પાર્ટીઓ

નવાં વર્ષની ધામધૂમથી ઉજવણી, કોરોનાની દહેશત વચ્ચે પણ હોટેલોમાં યોજાઈ પાર્ટીઓ

Date:

Related stories

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

ડીજે અને સંગીતના તાલે પાર્ટી માં  લોકો ઝૂમ્યા11 વાગ્યા બાદ દમણ માં નાઈટ કરફ્યુનાઇટ કરફ્યુ પહેલા લોકો એ પાર્ટી માણી

દમણ: રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દમણમાં થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી માટે અનેક જગ્યાએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું દમણની  લગભગ તમામ હોટેલોમાં થર્ટી ફર્સ્ટ અને નવાં વર્ષની ઉજવણી માટે યોજાયેલી પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.મહત્વપૂર્ણ છે કે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં દારૂની છૂટ હોવાથી મોટી સંખ્યામાં પાર્ટીનાં શોખીનો ખાવા-પીવાની પાર્ટી માટે નવાં વર્ષની ઉજવણી માટે સંઘપ્રદેશ દમણમાં જવાનું પસંદ કરે છે. આ વખતે પણ અસંખ્ય લોકો પાર્ટી કરવા દમણ પહોંચ્યા હતા.આથી દમણની અનેક જાણીતી હોટેલોમાં યોજાયેલી પાર્ટીમાં ડીજેના તાલે પાર્ટીના શોખીનો ઝુમતા નજરે પડ્યા હતા. મહત્વપૂર્ણ  છે કે, છેલ્લા બે વર્ષથી કોરોનાનાં કારણે દમણમાં ઉજવણી ફિક્કી રહી હતી. જોકે આ વખતે પણ  11 વાગ્યા પછી દમણમાં નાઈટ કર્ફ્યુનો અમલ શરૂ થયો હતો.આથીએ પહેલાં દમણની લગભગ તમામ હોટેલોમાં યોજાયેલી પાર્ટીમાં શોખીનો સંગીતનાં તાલે ઝુમતા જોવા મળ્યા હતા.કોરોનાની દહેશત વચ્ચે પણ  દમણ અને દાદરા નગર હવેલીમાં નવાં વર્ષને આવકારવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને પાર્ટીમાં પરિવાર સાથે આનંદ માણ્યો હતો.જામનગરમાં પણ 31ેૂ ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરનાં સંવાદાત્તા કિંજલ કારસરિયા દ્વારા તેની તસવીરો શેર કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ઈસવીસન 2022 નું વર્ષ શરૂ થયું છે તે પૂર્વે જ જામનગરમાં યુવા હૈયાઓને ડાન્સ સાથે 2021 ડિસેમ્બરની થર્ટી ફર્સ્ટની રાત્રિએ ડીજેના તાલે ઝૂમી આવકાર્યું છે.જામનગર શહેરની બહાર આવેલા જામનગર સોશિયલ નામના હોટેલ ખાતે કડકડતી ઠંડી વચ્ચે લોકોએ તાપણાં ની સાથે સાથે ડીજેના તાલે ઝૂમ્યા પણ હતા અને 2021 ના અંતે જ 2022 ના આગમનને વધાવવા ડીજેના તાલે યુવા હૈયા પણ ઝુમતા જોવા મળ્યા હતા.

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here