Wednesday, August 5, 2026
HomeGujaratવાઇબ્રન્ટ કરાર: 300 મિલિયન ડોલરના રોકાણ સાથે ગુજરાતમાં બનશે દેશની પ્રથમ લિથિયમ...

વાઇબ્રન્ટ કરાર: 300 મિલિયન ડોલરના રોકાણ સાથે ગુજરાતમાં બનશે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ગુજરાતમાં 300 મિલિયન ડોલરના મૂડીરોકાણ સાથે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી સ્થાપવા માટે મણિકરણ લિથિયમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ વિભાગ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. આ કંપની રિફાઇનરી સ્થાપવા માટેનું સ્થળ હવે પસંદ કરશે. આ રિફાઇનરીમાં હાઇ પ્યોરિટી બેટરી ગ્રેડ લિથિયમનું ઉત્પાદન થશે.દેશમાં અત્યારસુધીમાં આવી એકપણ રિફાઇનરી નથી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ પૂર્વે દર સોમવારે સચિવાલયમાં એમઓયુ કરવાના ભાગરૂપે આજે વધુ 39 એમઓયુ થયા હતા, જેમાં એસડીએલઇ સ્ટાર ડિફેન્સ કંપની દ્વારા અમદાવાદમાં બુલેટપ્રૂફ જેકેટ, પિસ્તોલ અને ટેન્કના ઉત્પાદન માટે પણ મૂડીરોકાણના કરાર કર્યા હતા.અમદાવાદમાં નેનો સેટેલાઇટ માટે રિસર્ચ સેન્ટર સ્થાપવા માટે આઇજી ડ્રોન્સ કંપનીએ એમઓયુ કર્યા હતા. આ ઉપરાંત કેપ્ટિવ જેટી પ્રોજેક્ટ, સોલર પાવર પ્લાન્ટ, ગ્રીન રિન્યુએબલ હાઇડ્રોજન ફેસિલિટી, કેમિકલ પ્લાન્ટ સહિતના એકમો સ્થાપવા એમઓયુ થયા હતા. વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા સ્ટ્રેટેજિક એમઓયુ પણ કરાયા હતા. વાઇબ્રન્ટ સમિટ પૂર્વે અત્યારસુધીમાં કુલ 135 MOU થયા છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here