Tuesday, August 25, 2026
HomeGujaratભરુચનો આ વીડિયો તમને રડાવી દેશે: માતાના મૃતદેહને મૂકબધિર પુત્ર પૈડાવાળી ગાડી...

ભરુચનો આ વીડિયો તમને રડાવી દેશે: માતાના મૃતદેહને મૂકબધિર પુત્ર પૈડાવાળી ગાડી પર મુકી ભરૂચ પહોંચ્યો

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

અંકલેશ્વર: ભરૂચમાં એક એવી ઘટના સામે આવી છે, જે જોઈને કઠણ હદયના વ્યક્તિનું કાળજું પણ કંપી જાય. એક મૂકબધિર યુવાને પોતાની માતાના અંતિમ સંસ્કારકરવા સંઘર્ષ કરવો પડ્યો. જોકે, કરુણતા એ હતી કે, માતાના અંતિમ સંસ્કાર કરવા સાથે કોઈ નથી. મૂકબધિર હોવું આ યુવાન માટે સજા બની ગયુ હોય તેમ મદદ માગવી તો કોની અને કેવી રીતે? મૂકબધિર યુવાને છેવટે ભારે હૈયે માતાના મૃતદેહને નાના પૈડા સાથેના પાટીયા પર મૂક્યો અને પાટીયું ખેંચીને સ્મશાન તરફ જવા લાગ્યો. યુવાનની લાચારી જોઈને કેટલાક લોકો તેની મદદે આવ્યા અને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં અને અંતિમ સંસ્કાર કરવામાં તેની મદદ કરી.આ અંગે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરના મૂકબધિર શ્રમજીવીએ એકલા હાથે જ માતાની અંતિમ યાત્રા કિલોમીટરો લઇ ગયો હતો. મૂકબધિર દીકરાએ પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને જાહેર માર્ગ ઉપર એક દોરડાના સહારે પાટિયાની નાનકડી ગાડી ઉપર જાહેર માર્ગ ઉપરથી ખેંચીને લઇ ગયો હતો. આ જોઇને સ્મશાનમાં રહેલા લોકો પણ ભાવુક બની ગયા હતા. આવા દ્રશ્યો જોઇને તેઓની આંખો પણ ભીની થઇ ગઈ હતી.જન્મથી જ મૂકબધિર શ્રમજીવીની માતા રવિવારે મૃત્યુ પામી હતી. માતાનું મૃત્યુ થતા મૂંગા દીકરા માટે માતાના અંતિમ સંસ્કાર કસોટી સમાન બની ગયા હતા. આ પુત્ર જે પૈડાવાળી લારી પર માતાને બેસાડી ભીખ માંગતો હતો તે જ ગાડી પર મૃતક માતાને સુવડાવીને અંતિમ સંસ્કાર માટે લઇ ગયો હતો.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here