Sunday, September 27, 2026
Homenationalનવા ભારતનું સપનું જિલ્લા અને ગામડાથી પૂરુ થશે, જિલ્લાધિકારીઓ સાથે વાતચીતમાં બોલ્યા...

નવા ભારતનું સપનું જિલ્લા અને ગામડાથી પૂરુ થશે, જિલ્લાધિકારીઓ સાથે વાતચીતમાં બોલ્યા PM

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

નવી દિલ્હીઃપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના વિભિન્ન જિલ્લાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા 4 વર્ષમાં દેશના લગભગ દરેક મહત્વાકાંક્ષી જિલ્લામાં જનધન ખાતામાં 4થી 5 ગણી વૃદ્ધિ થઈ છે. લગભગ દરેક પરિવારને શૌચાલય મળ્યું છે અને દરેક ગામમાં વીજળી પહોંચી છે. વીજળી માત્ર ગરીબના ઘરમાં નથી પરોંચી પરંતુ લોકોના જીવનમાં ઉર્જાનો સંચાર થયો છે. 

બીજાના સપનાને પૂરા કરવા આપણી સફળતાનો માપદંડ બનાવોઃ મોદી
પીએમ મોદીએ કહ્યુ- આજે મહત્વાકાંક્ષી જિલ્લા દેશને આગળ વધારવાનો અવરોધ સમાપ્ત કરી રહ્યાં છે. તમારા બધાના પ્રયાસોથી મહત્વાકાંક્ષી જિલ્લા આજે ગતિરોધકની જગ્યાએ ગતિવર્ધક બની રહ્યાં છે, જે જિલ્લાઓ એક સમયે ઝડપી પ્રગતિ કરતા ગણાતા હતા, આજે આ મહત્વાકાંક્ષી જિલ્લાઓ પણ અનેક માપદંડોમાં સારી કામગીરી બતાવી રહ્યા છે. તે ફરજ માર્ગ ઇતિહાસ રચે છે. આજે આપણે એ જ ઈતિહાસ દેશના મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં રચાતા જોઈ રહ્યા છીએપીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “જે લોકો મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં રહે છે તેઓ આગળ વધવાની ઝંખના ધરાવે છે. આ લોકોએ જીવનનો મોટાભાગનો સમય વંચિતતા, મુશ્કેલીઓમાં વિતાવ્યો છે. તેઓએ દરેક નાની વસ્તુઓ માટે સખત મહેનત કરી છે, તેથી તે લોકો હિંમત બતાવવા અને જોખમ લેવા માટે તૈયાર છે.” તેમણે કહ્યું, “દેશ ડિજિટલ ઈન્ડિયાના રૂપમાં એક મૂક ક્રાંતિનો સાક્ષી છે. આમાં આપણો કોઈ જિલ્લો પાછળ ન રહેવો જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દેશના દરેક ગામ સુધી પહોંચવું જોઈએ, જે સેવાઓ અને સુવિધાઓની ડોર સ્ટેપ ડિલિવરીનું માધ્યમ બની રહ્યું છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here