Monday, September 21, 2026
HomeAhmedabadબેંગલુરુમાં 7 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર કાઢ્યા

બેંગલુરુમાં 7 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર કાઢ્યા

Date:

Related stories

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

બેંગલુરુમાં 7 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એ બાદ પોલીસે શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. ન્યૂઝ એજન્સી યુએનઆઈના જણાવ્યા અનુસાર, બેંગલુરુની 7 શાળાને મેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ પછી પોલીસે આ તમામ શાળામાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. બેંગલુરુ શહેરના પોલીસ કમિશનર કમલ પંતે કહ્યું હતું કે પોલીસની ટીમ આ શાળાઓમાં તપાસ કરી રહી છે. શાળાઓને મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે, એમાં લખવામાં આવ્યું છે – તમારી શાળામાં ખૂબ જ શક્તિશાળી બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. આ મજાક નથી, તાત્કાલિક પોલીસને આ બાબતે જાણ કરો.

આ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો
1. DPS વર્થુર
2. ગોપાલન ઇન્ટરનેશનલ સ્કૂલ
3. ન્યૂ એકેડેમી સ્કૂલ
4. સેન્ટ વિન્સેન્ટ પોલ સ્કૂલ
5. ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ગોવિંદપુરા
6. એબેનેઝર ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇલેક્ટ્રોનિક સિટી

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ તમામ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન સવારે 11 વાગ્યે શાળાઓને એક ઈમેલ આવ્યો હતો કે શાળામાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ પછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here