Monday, November 2, 2026
HomeSportsમેસ્સીનું વિશ્વકપ જીતવાનું સપનું પૂરુ, પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીનાએ ફ્રાન્સને હરાવ્યું

મેસ્સીનું વિશ્વકપ જીતવાનું સપનું પૂરુ, પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીનાએ ફ્રાન્સને હરાવ્યું

Date:

Related stories

“ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ટૂંક સમયમાં બુલેટ ટ્રેન કોરિડોર...

દિલ્હીથી ગુવાહાટી સુધીનો આ નવો કોરિડોર બનવા જઈ રહ્યો...

મધ્ય પ્રદેશે ‘ભારત પર્વ ૨૦૨૬’માં પોતાની સાંસ્કૃતિક વિરાસત અને...

૩૦ ઓક્ટોબર ૨૦૨૬: •ઝરી-ઝરદોઝી અને ગોંડ ચિત્રકળા; બુધનીના લાકડાના...

સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર રેલવે મંડળમાં એકતા દોડનું...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે લૌહ પુરુષ સરદાર વલ્લભભાઈ...

અમદાવાદમાં છત્તીસગઢ ટૂરિઝમ રોડશો: રાજ્યના વૈવિધ્યપૂર્ણ પ્રવાસન સ્થળો અને...

અમદાવાદ, ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ :છત્તીસગઢ ટૂરિઝમ અને FICCIના સંયુક્ત...

गुजरात को मिलीं दो नई रेल सेवाओं की सौगात,...

श्री बहुचर माता और श्री काशी विश्वनाथ के श्रद्धालुओं...

સ્વસ્તિક એ દશે દિશામાં શુભને વિસ્તારવા માટે દોરાતું ચિન્હ...

ભારતીય પરંપરામાં સ્વસ્તિક એટલે કે સાથિયો શુભનાં પ્રતીક તરીકે...

દોહાઃ ફીફા વિશ્વકપના રોમાંચક ફાઇનલમાં આર્જેન્ટીનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવી વિશ્વકપ જીતી લીધો છે. આ જીત સાથે લિયોનેલ મેસ્સીનું વિશ્વકપ જીતવાનું સપનું પૂરુ થઈ ગયું છે. આર્જેન્ટીનાએ 1986 બાદ વિશ્વકપની ટ્રોફી જીતી છે. મેચમાં આર્જેન્ટીનાએ પ્રથમ હાફમાં આર્જેન્ટીનાએ 2-0ની લીડ મેળવી હતી. પરંતુ બીજા હાફના અંતિમ સમયમાં ફ્રાન્સે વાપસી કરી અને એમ્બાપ્પેએ બે ગોલ કર્યા હતા. ત્યારબાદ મેચ એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચી હતી. જેમાં પણ બંને ટીમોએ એક-એક ગોલ કર્યો હતો. એટલે કે એક્સ્ટ્રા ટાઇમ બાદ સ્કોર 3-3થી બરોબર રહ્યો હતો. 

એમ્બાપ્પેએ 118મી મિનિટે કર્યો ગોલ, ફાઇનલમાં બનાવી હેટ્રિક
118મી મિનિટમાં આર્જેન્ટીના ગોંઝાલો મોન્ટિએલે ફાઉલ કર્યું. તેના હાથ પર બોલ વાગતા ફ્રાન્સને પેનલ્ટી મળી હતી. આ તક પર કેલિયન એમ્બાપ્પેએ ત્રીજો ગોલ કરી સ્કોર 3-3થી બરોબર કરી દીધો હતો. 

મેસ્સીએ એક્સ્ટ્રા ટાઇમમાં ગોલ કરી આર્જેન્ટીનાની વાપસી કરાવી
લિયોનેલ મેસ્સીએ એક્સ્ટ્રા ટાઇમના બીજા હાફમાં મેસ્સીએ 108મી મિનિટે ગોલ કર્યો હતો. આ ગોલ આર્જેન્ટીનાની જીતમાં નિર્ણાયક સાબિત થયો હતો. 

એમ્બાપ્પેએ કર્યો ધમાકો, બે મિનિટમાં કર્યા બે ગોલ
ફ્રાન્સની ટીમ 80 મિનિટ સુધી મેચમાં પાછળ ચાલી રહી હતી. પરંતુ ફ્રાન્સને પેનલ્ટી કરી હતી. પેનલ્ટી પર કેલિયન એમ્બાપ્પેએ ગોલ કરીને ફ્રાન્સની વાપસી કરાવી હતી. ત્યારબાદ એમ્બાપ્પેએ 82મી મિનિટે જોરદાર કિક મારીને બીજો ગોલ કરી દીધો હતો. 

મેસ્સીએ કર્યો હતો પહેલો ગોલ
ફાઇનલ મેચમાં ડિ મારિયા પર ફાઉલ થયા બાદ આર્જેન્ટીનાને પેનલ્ટી મળી હતી. કેપ્ટન લિયોનેલ મેસ્સીએ 23મી મિનિટ પર ગોલ કરીને આર્જેન્ટીનાને 1-0ની લીડ અપાવી હતી. 

આર્જેન્ટીનાએ કર્યો બીજો ગોલ
ફાઇનલમાં આર્જેન્ટીનાએ 36મી મિનિટ પર બીજો ગોલ કર્યો હતો. આર્જેન્ટીના માટે બીજો ગોલ ડિ મારિયાએ કર્યો હતો. મારિયાએ આર્જેન્ટીનાને મેચમાં 2-0ની લીડ અપાવી હતી. 

ગોલ્ડન બૂટ
1. લિયોનેલ મેસ્સી (આર્જેન્ટીના)- 7 ગોલ
2. કિલિયન એમ્બાપ્પે (ફ્રાન્સ)- 7 ગોલ
3. ઓલિવર જીરુ (ફ્રાન્સ)- 4 ગોલ
4. જૂલિયન અલ્વારેઝ (આર્જેન્ટીના)- 4 ગોલ

આ રહ્યા FIFA ના અત્યાર સુધીના વિજેતાઓ
1930- ઉરુગ્વે
1934- ઇટાલી
1938- ઇટાલી
1950- ઉરુગ્વે
1954- જર્મની
1958- બ્રાઝિલ
1962- બ્રાઝિલ
1966- ઈંગ્લેન્ડ
1970- બ્રાઝિલ
1974- જર્મની
1978- આર્જેન્ટિના
1982- ઇટાલી
1986- આર્જેન્ટિના
1990- જર્મની
1994- બ્રાઝિલ
1998- ફ્રાન્સ
2002- બ્રાઝિલ
2006- ઇટાલી
2010- સ્પેન
2014- જર્મની
2018- ફ્રાન્સ
2022- આર્જેન્ટીના

મેસ્સીએ રચ્યો ઈતિહાસ
લિયોનેલ મેસ્સીએ આ ફાઇનલમાં ઉતરવાની સાથે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ 26 મેચ રમનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલામાં જર્મનીના પૂર્વ દિગ્ગજ લોથર મથાઉસનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે 25 મેચ રમી હતી. 

“ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ટૂંક સમયમાં બુલેટ ટ્રેન કોરિડોર...

દિલ્હીથી ગુવાહાટી સુધીનો આ નવો કોરિડોર બનવા જઈ રહ્યો...

મધ્ય પ્રદેશે ‘ભારત પર્વ ૨૦૨૬’માં પોતાની સાંસ્કૃતિક વિરાસત અને...

૩૦ ઓક્ટોબર ૨૦૨૬: •ઝરી-ઝરદોઝી અને ગોંડ ચિત્રકળા; બુધનીના લાકડાના...

સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર રેલવે મંડળમાં એકતા દોડનું...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે લૌહ પુરુષ સરદાર વલ્લભભાઈ...

અમદાવાદમાં છત્તીસગઢ ટૂરિઝમ રોડશો: રાજ્યના વૈવિધ્યપૂર્ણ પ્રવાસન સ્થળો અને...

અમદાવાદ, ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ :છત્તીસગઢ ટૂરિઝમ અને FICCIના સંયુક્ત...

गुजरात को मिलीं दो नई रेल सेवाओं की सौगात,...

श्री बहुचर माता और श्री काशी विश्वनाथ के श्रद्धालुओं...

સ્વસ્તિક એ દશે દિશામાં શુભને વિસ્તારવા માટે દોરાતું ચિન્હ...

ભારતીય પરંપરામાં સ્વસ્તિક એટલે કે સાથિયો શુભનાં પ્રતીક તરીકે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here