Friday, October 16, 2026
HomePoliticsકોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહની કારે બાઈકને ટક્કર મારતા યુવાન 10 ફૂટ...

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહની કારે બાઈકને ટક્કર મારતા યુવાન 10 ફૂટ ઉછળ્યો

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

 મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહની કારે બાઇક સવારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે બાઇક સવાર યુવક 10 ફૂટ દૂર જઈને પોલ સાથે અથડાઈ ગયો. માથામાં ઈજાના કારણે તેને ભોપાલ રિફર કરવામાં આવ્યો છે.

યુવક 10 ફૂટ દૂર થાંભલા સાથે અથડાયો
પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ગુરુવારે રાજગઢ જિલ્લાના કોડક્યા ગામમાં કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષને મળ્યા બાદ રાજગઢ જવા રવાના થઈ રહ્યા હતા. તે જ સમયે બપોરના 2.30 વાગ્યાના સુમારે ઝીરાપુર નજીક વિજય કોન્વેન્ટ સ્કૂલની સામે એક બાઇક સવાર તેમની કાળા કલરની ફોર્ચ્યુનર સામે આવ્યો હતો. ફોર્ચ્યુનર સાથે બાઇક એટલી ઝડપે અથડાયું કે યુવક કૂદીને 10 ફૂટ દૂર એક પોલ સાથે અથડાયો.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here