Sunday, July 26, 2026
Homenationalદિલ્હીમાં PM મોદી વિરોધી પોસ્ટરો લગાવાયા, 6ની ધરપકડ, 100થી વધુ કેસ દાખલ...

દિલ્હીમાં PM મોદી વિરોધી પોસ્ટરો લગાવાયા, 6ની ધરપકડ, 100થી વધુ કેસ દાખલ કરાયા

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે આપેલી માહિતી અનુસાર પોસ્ટરમાં પ્રિન્ટિંગ પ્રેસની વિગતો નહોતી

પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને મિસએપ્રોપ્રિયેશન ઑફ પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી

દિલ્હી પોલીસે બુધવારે સમગ્ર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર ચોંટાડવા બદલ 6 લોકોની ધરપકડ કરી હતી. આ સિવાય આ મામલે 100થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે. સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે આપેલી માહિતી અનુસાર પોસ્ટરમાં પ્રિન્ટિંગ પ્રેસની વિગતો નહોતી. 

આપના કાર્યાલય બહારથી વાન પકડાઈ 

પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને મિસએપ્રોપ્રિયેશન ઑફ પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલે આમ અમાદી પાર્ટી (AAP) કાર્યાલયની બહાર નીકળતી એક વાનને અટકાવવામાં આવી હતી. જેમાંથી કેટલાક પોસ્ટરો જપ્ત કરવામાં આવ્યા હતા અને ધરપકડ અભિયાન ચલાવાયું હતું. 

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here