Wednesday, September 23, 2026
Homenationalભાજપે સાંસદો માટે જારી કર્યો વ્હિપ, આજે અને આવતીકાલે લોકસભામાં હાજર રહેવા...

ભાજપે સાંસદો માટે જારી કર્યો વ્હિપ, આજે અને આવતીકાલે લોકસભામાં હાજર રહેવા નિર્દેશ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ઘણા મહત્વના બિલ પાસ થવા માટે પેન્ડિંગ છે

રાહુલ ગાંધી અને અદાણી મુદ્દે સંસદની કાર્યવાહી થઈ શકી રહી નથી

કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચેના હોબાળાને કારણે સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં એક પણ  દિવસ કોઈ કામકાજ થઈ શક્યું નથી. ભાજપ લંડનમાં તેમના નિવેદન માટે રાહુલ ગાંધી પાસેથી માફીની માંગ કરી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ અદાણી મુદ્દે જેપીસી તપાસની માંગ પર અડગ છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ મડાગાંઠને સમાપ્ત કરવા માટે બેઠક બોલાવી છે. બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદની કાર્યવાહી એક દિવસ પણ ચાલી શકી ન હતી. આવી સ્થિતિમાં ઘણા મહત્વના બિલ પાસ થવા માટે પેન્ડિંગ છે. તેથી ભાજપે તેના તમામ લોકસભા સાંસદોને આજે અને આવતીકાલે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે. અગાઉ બજેટ સત્રના સાતમા દિવસે એટલે કે મંગળવારે પણ સંસદનું કામકાજ થઈ શક્યું ન હતું. હોબાળા વચ્ચે લોકસભામાં જમ્મુ-કાશ્મીર માટેનું બજેટ કોઈપણ ચર્ચા વગર પસાર કરવામાં આવ્યું હતું. શાસક પક્ષ અને વિપક્ષ આગળ ન વધવા માટે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here