Sunday, July 26, 2026
Homenationalઆજે તહેવારોનો ત્રિવેણી સંગમઃ ચૈત્ર નવરાત્રિ, ગૂડી પડવો અને ચેટીચંડની રાજ્યભરમાં ઉજવણી

આજે તહેવારોનો ત્રિવેણી સંગમઃ ચૈત્ર નવરાત્રિ, ગૂડી પડવો અને ચેટીચંડની રાજ્યભરમાં ઉજવણી

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે.

આજે તહેવારોનો ત્રિવેણી સંગમઃ ચૈત્ર નવરાત્રિ, ગૂડી પડવો અને ચેટીચંડની રાજ્યભરમાં ઉજવણી

હિન્દૂ શાસ્ત્રો મુજબ આજના જ દિવસે એટલેકે, ચૈત્ર સુદ એકમના જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનો પ્રારંભ કર્યો હતો. તેની સાથે પણ એક વિશેષ દંતકથા જોડાયેલી છે. જેનું પૌરાણિક ગ્રંથો તેમજ શિવમહાપુરાણ અને વિષ્ણુ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજના દિવસને પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે. ચૈત્ર મહિનાની શરૂઆત સાથે આજે મહારાષ્ટ્રીયનોના નવા વર્ષ ગૂડી પડવાની પણ ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત આજથી સિંધીઓના નવા વર્ષનો પણ પ્રારંભ થઈ રહ્યો છે.

તેથી રાજ્યભરમાં વરસતા સિંધી સમાજના લોકો આજે ચેટીચંદની ઉજવણી કરશે. આ બાબતનો ઉલ્લેખ અથર્વવેદ, શતપથ બ્રાહ્મણના ગ્રંથોમાં પણ જોવાવા મળે છે. એક પૌરાણિક માન્યતા અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન રામનું રાજ્યારોહણ થયું હતું. ચૈત્રિ નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. એ  નિમિતે અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના શક્તિપીઠોમાં દર્શનાર્થે આવતા લાખો માઈભક્તો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 

શાસ્ત્રોમાં આજનો મહિમાઃ
હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે. ચૈત્રી નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. જે ભક્તો મા શક્તિની આરાધના કરતા હોય તેમના માટે નવરાત્રિ પરમ શુભદાયી કુળદાયી પવિત્રઅવસરછે.

ચેટીચંડની ઉજવણીઃ
સિંધી સમાજના ઈષ્ટ દેવતા ભગવાન. ઝુલેલાલના અવતરણ દિવસ ચેટીચંડની ઉજવણી ગુરુવારે કરવામાં આવશે. તેથી આજે અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં સિંધી સમાજના લોકો પાલખી યાત્રા કાઢીને ચેટીચંદની ઉજવણી કરશે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here