Wednesday, July 22, 2026
HomeWorldબેલારૂસ સરહદે પોલેન્ડમાં 'નાટો' દળોની જમાવટ સામે રશિયાની ગંભીર ચેતવણી

બેલારૂસ સરહદે પોલેન્ડમાં ‘નાટો’ દળોની જમાવટ સામે રશિયાની ગંભીર ચેતવણી

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

– યુદ્ધ પૂર્વ યુરોપ તરફ આગળ વધવાની ભીતિ

– વેગ્નર નેતા સાથે સમાધાન થઈ ગયું છે : તેના સૈનિકો અને શસ્ત્ર સરંજામ પોલેન્ડ સરહદે ગોઠવાઈ રહ્યાં છે

પોલેન્ડ સરહદે વધારાનાં દળો મોકલી ‘નાટો’ તેની લશ્કરી જમાવટ વધારી રહ્યું છે. તે સામે રશિયાએ ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. બીજી તરફ વેગ્નર જૂથના નેતા સાથે સમાધાન થઈ જતા પુતિનના હાથ મજબૂત બન્યા છે. જ્યારે ‘વેગ્નર સૈનિકો’ અને રશિયન સૈનિકો વચ્ચે ઉભો થયેલો વિવાદ પણ શમી જતાં પશ્ચિમ વિભાગનું રશિયાનું સૈન્ય બળવત્તર બની ગયું છે.

પોલેન્ડ નોર્થ એટલાંટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)નું સભ્ય બની ગયું છે. તેથી તેને અમેરિકા સહિત નાટો દેશોનું ‘છત્ર’ મળી જતાં તે તલવાર તાણી મેદાનમાં પડવા તૈયાર થયું છે. આ તબક્કે તો નાટોએ તેના ૧૦૦૦ સૈનિકો જ રશિયા તરફે પોલેન્ડના સૈનિકો સાથે મોકલ્યા છે.

પુતિન અને તેનો મિત્ર મેદવેદેવ બરોબર જાણે છે કે ૨૦૨૪ની પ્રમુખપદની ચૂંટણી પહેલા કશું કંઈ કરી બતાવવું તે જો બાયડન માટે અનિવાર્ય પૂર્વ શરત છે. તેથી તો પોલેન્ડને રશિયાની પૂર્વ સરહદે ‘નાટો’ દળોની જમાવટ કરાવી રહ્યું છે.

રશિયા તેની છાતી સામે જ વિદેશી લશ્કર આવીને ઊભું રહે તે ચલાવી લઈ શકે જ નહીં. તે ભારત સહિત તમામ દેશો જાણે છે. અમેરિકા પણ જાણે છે કે રશિયા સાથે પનારા પાડવા કોઈ ખેલ નથી. અમેરિકાની નજર પૂર્વમાં તાઈવાનનાં રક્ષણ ઉપર પણ છે.

આ સંયોગોમાં તે રશિયાને પશ્ચિમે રૂંધવા માગે છે. પુતિન જો ગુસ્સે થઈ પોલેન્ડ ઉપર હુમલો કરે તો ‘વોર – બ્લેમ’ તેની ઉપર મુકી શકાય. રશિયા આ ન સમજે તેટલું અબુધ નથી.

તે જે હોય તે પરંતુ પોલેન્ડ સરહદ જો સળગશે તો યુદ્ધ યુરોપમાં ફેલાઈ જશે, તેવી પણ ભીતિ નિરીક્ષકોને છે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here