Thursday, July 30, 2026
HomeGujaratVadodaraશ્રી બરડાઇ બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા ડો.હેમાંગભાઇ જોષી નો વિજયોત્સવ યોજાયો

શ્રી બરડાઇ બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા ડો.હેમાંગભાઇ જોષી નો વિજયોત્સવ યોજાયો

Date:

Related stories

વેદાંતા પાવરનો કવાર્ટર 1 નાણાકીય વર્ષ 27માં આવકમાં વર્ષ-દર-વર્ષ 31%નો...

નાણાકીય વર્ષ 27 ના પ્રથમ કવાર્ટર દરમિયાન આવકમાં વર્ષ-દર-વર્ષ...

બ્યૂટી ગેરેજ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું

ભારતમાં જ વિકસેલી પ્રીમિયમ અને સલૂન-ગ્રેડ હેરકેર કંપની બ્યૂટી...

Vi ફાઉન્ડેશન અને એરિકસ્સને રોબોટ્ત્સવ શરૂ કર્યો : વર્ગખંડની...

એરિકસ્સન સાથે ભાગીદારીમાં રોબોટિક્સ લેબ પ્રોગ્રામ એના ડિજિટલ પ્લેટફોર્મ...

એકમાત્ર સદગુરુ જ અભય પદનું દાન કરનારા છે! સ્વયં...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. એકમાત્ર સદગુરુ જ...

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

વડોદરા સ્થિત બરડાઇ બ્રાહ્મણ સમાજ પરિવાર દ્વારા વડોદરા ના નવનિયુક્ત સાંસદ અને બરડાઈ બ્રહ્મ સમાજ ના વડોદરા એકમ ના પ્રમુખ શ્રી ડો. હેમાંગભાઇ જોષી નો લોકસભા ની ચૂંટણી માં ભવ્ય વિજય થવા બદલ વિજયોત્સવ તા. ૧૪-૦૭-૨૦૨૪ ના રોજ વડોદરા ખાતે નીલકંઠ પાર્ટી પ્લોટ , કારેલીબાગ ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બરડાઈ બ્રહ્મ સમાજ ના જ્ઞાતી બંધુઓ વડોદરા તેમજ પોરબંદર, જામનગર, દ્વારકા, જામ ખંભાળીયા, જૂનાગઢ,રાજકોટ, આણંદ-વિદ્યાનગર, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ-અંકલેશ્વર, સુરત, વાપી, વલસાડ અને મુંબઇ થી પણ જોડાયા હતા અને ડો. હેમાંગભાઇ જોષી નું લોકસભાની ચુંટણી માં ભવ્ય વિજય થવા બદલ સન્માન કરી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

વેદાંતા પાવરનો કવાર્ટર 1 નાણાકીય વર્ષ 27માં આવકમાં વર્ષ-દર-વર્ષ 31%નો...

નાણાકીય વર્ષ 27 ના પ્રથમ કવાર્ટર દરમિયાન આવકમાં વર્ષ-દર-વર્ષ...

બ્યૂટી ગેરેજ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું

ભારતમાં જ વિકસેલી પ્રીમિયમ અને સલૂન-ગ્રેડ હેરકેર કંપની બ્યૂટી...

Vi ફાઉન્ડેશન અને એરિકસ્સને રોબોટ્ત્સવ શરૂ કર્યો : વર્ગખંડની...

એરિકસ્સન સાથે ભાગીદારીમાં રોબોટિક્સ લેબ પ્રોગ્રામ એના ડિજિટલ પ્લેટફોર્મ...

એકમાત્ર સદગુરુ જ અભય પદનું દાન કરનારા છે! સ્વયં...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. એકમાત્ર સદગુરુ જ...

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here