Monday, September 14, 2026
HomeGujaratVadodaraવડોદરા-કરજણ રોડ પરના ખાડાઓ બન્યા માથાનો દુખાવો, જાંબુઆ બ્રિજ પર 5 કિ.મીનો...

વડોદરા-કરજણ રોડ પરના ખાડાઓ બન્યા માથાનો દુખાવો, જાંબુઆ બ્રિજ પર 5 કિ.મીનો જામ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વડોદરા અને કરજણ હાઇવે વચ્ચે પોર નજીક મોટા ખાડા પડી જતા પાંચ કિ.મી જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો. વડોદરા નજીક પોર પાસે આવેલા જાંબુઆ બ્રિજ પર ઊંડા ખાડા પડી જતા રાહદારી વાહનોને પસાર થવામાં મારે અડચણ પડી રહી છે. આવા વાહનો ધીમી ગતિએ પસાર થતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે.

સામાન્ય દિવસોમાં પણ આ સ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે. જ્યારે વરસાદ અને ખાડાને લીધે આ સમસ્યા વધુ વિકટ બની છે અને વડોદરા થી સુરત તરફ જતા વાહનો અટવાઈ રહ્યા છે. જેને કારણે આજે વહેલી સવારથી ચારથી પાંચ કિલોમીટર સુધીના હાઇવે પર વાહન વ્યવહાર જામ થઈ ગયો હતો, અને પોલીસની દોડધામ વધી ગઈ હતી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here