Tuesday, July 28, 2026
HomeGujaratVadodaraવડોદરામાં ચોરો બેફોમ બન્યા, કારેલીબાગ મેઈન રોડ પર ગેસ કટરથી જ્વેલર્સની દુકાનમાં...

વડોદરામાં ચોરો બેફોમ બન્યા, કારેલીબાગ મેઈન રોડ પર ગેસ કટરથી જ્વેલર્સની દુકાનમાં ત્રાટક્યા

Date:

Related stories

મહિન્દ્રા રેસિંગના ડી વ્રીસે રોમાંચક ટોક્યો E-પ્રિંક્સમાં જીત મેળવીને...

28 જુલાઈ, 2026 : મહિન્દ્રા રેસિંગે ટોક્યોમાં વીકેન્ડમાં 38...

CONGOR સ્પેશિયાલિટી પારસ હેલ્થકેરની વિકાસ વ્યૂહરચનાને મજબૂત બનાવે છે

હોસ્પિટલ ક્ષેત્રમાં માત્ર વિસ્તરણ અથવા કદ વધારવાથી જ વિકાસ...

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના...

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના...

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે...

600થી વધુ HNI મહેમાનોની હાજરીમાં સેલિબ્રિટી ડીજે રૂરુ ઠાકુર...

સ્વામી શિવાનંદજી એ ગામનાં લોકોની સમસ્યાનું સમાધાન કંઈ રીતે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સંસાર સંન્યાસ! સ્વામી શિવાનંદજી...

એક્સિસ ફાયનાન્સે ડેટા આધારિત ક્રેડિટ નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી કરવા...

લોન પ્રોસેસ સમયમાં ઝડપ, એકરૂપતા લાવલા અને ડેટા આધારિત...

વડોદરામાં ચોરો બેફામ બની ગયા છે અને ગઈકાલે માંડવી પોલીસ કંટ્રોલ રૂમ પાસે એક જ્વેલર્સને ત્યાં ચોરી કર્યા બાદ આજે કારેલીબાગ વિસ્તારના વધુ એક જ્વેલર્સને નિશાન બનાવી રોકડ દાગીના ઉપરાંત કેમેરાનું ડીવીઆર સહિતની ચીજો ઉઠાવી ગયા છે. કારેલીબાગ આનંદ નગર રોડ પર આવેલા શ્રીજી જ્વેલર્સમાં આજે પરોઢિયે કાર લઈને ત્રાટકેલા ચોરો સાથે ગેસનો સિલિન્ડર અને ગેસ કટર પણ લઈ આવ્યા હતા.

ચોરોએ બિન્દાસ્તથી શટરના તાળા તોડ્યા હતા અને અંદર પ્રવેશી કેમેરો તોડી ડીવીઆર કબજે કરી લીધું હતું. ત્યારબાદ જે કંઈ હાથ લાગ્યા તે દાગીના તેમજ રોકડ ઉઠાવી લીધા હતા. વડોદરામાં ચોરો બેફોમ બન્યા, કારેલીબાગ મેઈન રોડ પર ગેસ કટરથી જ્વેલર્સની દુકાનમાં ત્રાટક્યા 2 – ચોરોએ ગેસ કટર વડે લોકર કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે દરમિયાન આગ લાગતા તેમણે ફાયરના સિલિન્ડરથી આગ કાબુમાં લેવા પ્રયાસ પણ કર્યો હતો અને ત્યારબાદ સવાર પડી જતા ભાગી છૂટ્યા હતા. બનાવોને પગલે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને ટોળા ઉમટી પડ્યા હતા. કારેલીબાગ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિન્દ્રા રેસિંગના ડી વ્રીસે રોમાંચક ટોક્યો E-પ્રિંક્સમાં જીત મેળવીને...

28 જુલાઈ, 2026 : મહિન્દ્રા રેસિંગે ટોક્યોમાં વીકેન્ડમાં 38...

CONGOR સ્પેશિયાલિટી પારસ હેલ્થકેરની વિકાસ વ્યૂહરચનાને મજબૂત બનાવે છે

હોસ્પિટલ ક્ષેત્રમાં માત્ર વિસ્તરણ અથવા કદ વધારવાથી જ વિકાસ...

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના...

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના...

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે...

600થી વધુ HNI મહેમાનોની હાજરીમાં સેલિબ્રિટી ડીજે રૂરુ ઠાકુર...

સ્વામી શિવાનંદજી એ ગામનાં લોકોની સમસ્યાનું સમાધાન કંઈ રીતે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સંસાર સંન્યાસ! સ્વામી શિવાનંદજી...

એક્સિસ ફાયનાન્સે ડેટા આધારિત ક્રેડિટ નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી કરવા...

લોન પ્રોસેસ સમયમાં ઝડપ, એકરૂપતા લાવલા અને ડેટા આધારિત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here