Saturday, September 5, 2026
HomeWorldઅમેરિકામાં ગુજરાતી યુવકની ધોળા દિવસે ગોળી મારી હત્યા

અમેરિકામાં ગુજરાતી યુવકની ધોળા દિવસે ગોળી મારી હત્યા

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. નોર્થ કેરોલિનામાં વસતા મૈનાક પટેલની એક સગીરે તેના સ્ટોર્સને લૂંટતી વખતે ગોળી મારીને હત્યા કરી હતી. મૈનાક પટેલ 2,580 એરપોર્ટ રોડ પર ટોબેકો હાઉસનો માલિક હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ તે સગીર હોવાથી તેનું નામ જાહેર કરાયું નથી.

મૈનાક પટેલને પાંચ વર્ષની પુત્રી છે :
ગુજરાતી મૂળના મૈનાક પટેલને પાંચ વર્ષની પુત્રી છે. તેના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૈનાક પટેલના પરગજુ અને બોલકા સ્વભાવના લીધે સ્થાનિકો તેમને માઈક કહેતા હતા. રોવન કાઉન્ટી શેરિફ ઓફિસના પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર કેપ્ટન માર્ક મેકડિનાયલે જણાવ્યું હતું કે, ‘ડેપ્યુટીને ટોબેકો હાઉસ સ્ટોરમાંથી 911 કોલ આવ્યો હતો. તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મૈનાક પટેલને અનેક ગોળીઓ વાગેલી હતી. તેને તરત જ નોવન્ટ હેલ્થ રોવન મેડિકલ સેન્ટર લઈ ગયા હતા અને તેને ત્યાંથી હોસ્પિટલ શિફ્ટ કરાયા હતા, પરંતુ તે બચી શક્યો ન હતો.’ મેકડેનિયલે જણાવ્યું હતું કે, ‘સિક્યોરિટી વીડિયોમાં શખસ સ્ટોર પાર્કિંગમાં દોડતો જોઈ શકાય છે. તેણે બ્લેક શોટ, બ્લેક હૂડી, બ્લેક સ્કી માસ્ક અને વ્હાઈટ નાઇક ટેનિસ શૂઝ પહેર્યા હતા. તેના હાથમાં કાળા રંગની હેન્ડગન જોવા મળી હતી. હાલમાં તો આ હત્યા પાછળ લૂંટ સિવાયનો કોઈ બીજો ઇરાદો દેખાતો નથી.’

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here