Monday, October 5, 2026
HomeGujaratAhmedabadમહુવા-સુરત અને સુરત-મહુવા ટ્રેનની સંખ્યા અને સમયમાં ફેરફાર થશે

મહુવા-સુરત અને સુરત-મહુવા ટ્રેનની સંખ્યા અને સમયમાં ફેરફાર થશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વનવિભાગ દ્વારા તાજેતરમાં લાગૂ કરવામાં આવતા ગતિ નિયંત્રણ ને ધ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડે મહુવા-સુરત અને સુરત મહુવા ટ્રેનોને સુપરફાસ્ટને બદલે એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવા અને તેના નંબર અને સમયમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે, જેના કારણે આંશિક રીતે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ,1. ટ્રેન નંબર 20956 મહુવા-સુરત સુપરફાસ્ટ હવે 25 ઓગસ્ટ, 2024થી ટ્રેન નંબર 19256 મહુવા-સુરત એક્સપ્રેસ તરીકે ઓળખાશે. આ ટ્રેન મહુવા સ્ટેશનથી 1 કલાક 20 મિનિટ વહેલી એટલે કે 19.15 કલાકના વર્તમાન નિર્ધારિત સમયને બદલે 17.55 કલાકે ઉપડશે. ઢસા અને સુરત વચ્ચેના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે રાજુલા સ્ટેશન પર 18.35/18.37 કલાક, સાવરકુંડલા સ્ટેશન પર 19.44/19.45 કલાક, લીલીયા મોટા સ્ટેશન પર 20.22/20.23 કલાક અને દામનગર સ્ટેશન પર 21.00/21.01 કલાકનો રહેશે.2. ટ્રેન નંબર 20955 સુરત – મહુવા સુપરફાસ્ટ હવે 24મી ઓગસ્ટ, 2024થી ટ્રેન નંબર 19255 સુરત – મહુવા એક્સપ્રેસ તરીકે ઓળખાશે. સુરત અને દામનગર વચ્ચેની આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, માત્ર લીલીયા મોટા અને મહુવા વચ્ચેના સ્ટેશનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે લીલીયા મોટા સ્ટેશન પર 07.25/07.26 કલાક, સાવરકુંડલા સ્ટેશન પર 08.10/08.11 કલાક અને રાજુલા સ્ટેશન પર 08.55/08.56 કલાકનો રહેશે. આ ટ્રેન તેના વર્તમાન નિર્ધારિત સમય સવારે 09.10 ના બદલે 55 મિનિટ મોડી એટલે કે સવારે 10.05 કલાકે મહુવા સ્ટેશન પહોંચશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here