Saturday, September 19, 2026
HomeEntertainmentસુશાંત સિંહ રાજપૂતના નિધનના ચાર વર્ષ બાદ આમિર ખાને રિયા ચક્રવર્તીને કહ્યું-...

સુશાંત સિંહ રાજપૂતના નિધનના ચાર વર્ષ બાદ આમિર ખાને રિયા ચક્રવર્તીને કહ્યું- તને લોકો ખોટી સમજે છે

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 4 વર્ષ વીતી ગયા છે. અભિનેતાના મૃત્યુ માટે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને જવાબદાર ગણવામાં આવી હતી. આ બાબતે ઘણો વિવાદ થયો હતો. એવામાં હવે રિયા ચક્રવર્તીએ તેના પોડકાસ્ટ ચેપ્ટર 2માં આમિર ખાન સાથે લાંબી વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી શું થયું. રિયાએ જણાવ્યું કે તે લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી અને હવે તેમાંથી બહાર આવી ગઈ છે. રિયા કહ્યું હતું કે મેં મીડિયાને કેટલાક ઇન્ટરવ્યુ આપ્યા હતા પરંતુ તેનો અનુભવ સારો ન રહેતા મેં પોતે જ પોડકાસ્ટ શરુ કર્યું. રિયા ચક્રવર્તીએ તેના પોડકાસ્ટમાં આમિર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ‘સુશાંતના મૃત્યુ બાદ હું લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. જયરે હવે મેં પોડકાસ્ટ ચેપ્ટર 2 સાથે મારા જીવનનો એક નવો અધ્યાય પણ શરૂ કર્યો છે. જો કે, તે શરૂ કરતી વખતે મારી તબિયતમાં સુધાર પણ થઈ રહ્યો હતો આથી મને સમય લાગ્યો. પીડા, ચિંતા, PTSD, બધું જ સહન કર્યું છે. હું કોઈની સાથે વાત કરતી વખતે પણ ઉદાસી અનુભવતી હતી, પરંતુ આજે મને લાગે છે કે મારામાં નવી ઊર્જા છે. ડિપ્રેશન તમારા મન પર કબજો જમાવી લે છે, તેમાંથી બહાર આવ્યા પછી મને એવું લાગે છે કે ફરી સૂરજ ઉગ્યો છે.’

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here