Monday, October 12, 2026
HomeGujaratકામ કરવાથી લોકો મત નથી આપતા, મેં 1985નો પાક વિમો 2001માં અપાવ્યો...

કામ કરવાથી લોકો મત નથી આપતા, મેં 1985નો પાક વિમો 2001માં અપાવ્યો છતાં હાર્યો હતો: પુરુષોતમ રૂપાલા

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

દીવાળી બાદ ભાજપ દ્વારા અલગ અલગ શહેરોમાં સ્નેહમિલન નું અયોજન કરવમાં આવી રહ્યું છે. આ સ્નેહમિલનનોમાં લોકસભાની ચૂંટણી ને ધ્યાને રાખવામાં આવી રહી છે. આજ રોજ વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં રૂપાલાએ કહ્યું કે, કામ કરવાથી લોકો મત નથી આપતા, મેં 1985નો બાકી રહેલો પાક વીમો 2001માં અપાવ્યો છતાં લોકોએ મને વિધાનસભાની ચૂંટણીમાં હરાવ્યો હતો.

ભાજપના સ્નેહમિલનમાં હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા જે દરમિયાન રૂપાલાએ આ નિવેદન આપતા કાર્યકરો ચોંકી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2001ની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ જ પુરુષોત્તમ રૂપાલા ને હાર અપાવી હતી.

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here