Friday, June 5, 2026
HomeGujaratવડોદરામાં સરદાર ભુવનના ખાંચામાં મર્ડર બાદ વન-વે કરાતા વિવાદ, પોલીસ તેમજ વાહન...

વડોદરામાં સરદાર ભુવનના ખાંચામાં મર્ડર બાદ વન-વે કરાતા વિવાદ, પોલીસ તેમજ વાહન ચાલક વચ્ચે રકઝક થતા પોલીસે ગુનો દાખલ

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

વડોદરા : વડોદરાના સરદાર ભુવન વિસ્તારમાં હત્યાના બનાવ બાદ વન-વે કરાતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે પોલીસ તેમજ વાહન ચાલક વચ્ચે રકઝક થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.સરદાર ભુવનના ખાચામાં પાર્કિંગના મુદ્દે ઝઘડો થયા બાદ એક વાહનચાલકની હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં દુકાનદારની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરોક્ત બનાવવા જ પોલીસે સરદાર ભવનના ખાચામાં વન-વે કર્યો છે. જેને કારણે આ વિસ્તારમાં રહીશો તેમ જ વાહન ચાલકો હેરાન થઈ ગયા છે. તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય આ મુદ્દે પોલીસ કમિશનર રજૂઆત કરી હતી અને ફેરવિચારણા કરવા માટે કહ્યું હતું. પરંતુ ત્યાર પછી પણ કોઈ પગલાં લેવાયા નથી. દરમિયાનમાં ગઈકાલે બપોરે બાઈક ઉપર સવાર બે યુવકો અહીંથી પસાર થતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવતા એક યુવકે નીચે ઉતરી પોલીસ સાથે રકઝક કરી હતી અને બેરીકેટ ખસેડવાનો પ્રયાસ કરતા વધુ પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં માથાકૂટ કરતા યુવકનું નામ રવિ કનુભાઈ રબારી મંજુસર સાવલી હોવાનું ખુલ્યું હતું. જેથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here