Wednesday, August 5, 2026
HomeGujaratવડોદરામાં 7 લાખના ડ્રગ્સ કેસમાં પેરોલ પર છૂટી ફરાર થયેલો શાહનવાજ પકડાયો

વડોદરામાં 7 લાખના ડ્રગ્સ કેસમાં પેરોલ પર છૂટી ફરાર થયેલો શાહનવાજ પકડાયો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

વડોદરામાં સાત લાખના ડ્રગ્સ કેસમાં પકડાયેલો આરોપી પેરોલ પર છુટયા બાદ ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડી જેલને હવાલે કર્યો છે.વડોદરા પોલીસે જેતલપુર અગ્રસેન ગેસ્ટ હાઉસ પાસેથી ડ્રગ્સની ડિલિવરી દરમિયાન દરોડો પાડી ત્રણ લાખનો ચરસ ઝડપી પાડ્યું હતું. ત્યારબાદ પોલીસે અન્ય આરોપીઓને ચરસ તેમજ અન્ય મતા સાથે કુલ સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કેસ કર્યો હતો.આ કેસમાં પકડાયેલો શાહનવાજ ઉર્ફે શાનું સલીમભાઈ શેખ (લાલ અખાડા પાસે,યાકુતપુરા) ને ઝડપી પાડતા તાજેતરમાં તે સાત દિવસના પેરોલ પર જેલમાંથી છૂટ્યો હતો. તા 31મી ઓગસ્ટ શાનુંને હાજર થવાનું હતું. પરંતુ તે હાજર નહીં થતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરી ફતેગંજ મોલ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here