Saturday, September 5, 2026
HomeWorldસ્ટાર એલાયન્સ મેમ્બર એરલાઇન્સ દ્વારા સ્કેન્ડિનેવિયામાં ફ્રીક્વન્ટ-ફ્લાયર્સ માટે આકર્ષક લોયલ્ટી ઑફર

સ્ટાર એલાયન્સ મેમ્બર એરલાઇન્સ દ્વારા સ્કેન્ડિનેવિયામાં ફ્રીક્વન્ટ-ફ્લાયર્સ માટે આકર્ષક લોયલ્ટી ઑફર

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

અગ્રણી વૈશ્વિક એરલાઇન એલાયન્સ સ્ટાર એલાયન્સે પસંદગીની સભ્ય એરલાઇન્સ સ્કેન્ડિનેવિયા ખાતે અવારનવાર ફ્લાયર પ્રોગ્રામ રજૂ કરીને ‘સ્ટેટસ મેચ-ચેલેન્જ’ ઑફર કરવાની આજે જાહેરાત કરી છે. SAS યુરોબોનસના સભ્યો, કે જેઓ માન્ય ફ્રિક્વન્ટ ફ્લાયર સ્ટેટસ ધરાવે છે તેઓ કોઈ પણ સહભાગી સ્ટાર એલાયન્સ મેમ્બર એરલાઇન્સના ફ્રીક્વન્ટ ફ્લાયર પ્રોગ્રામમાં સમકક્ષ સ્ટેટસ માટે અનુરોધ કરી શકે છે.આ ઑફર ઉત્તરી યુરોપના ગ્રાહકો માટે આકર્ષક છે, જેઓ સીધી-સરળ કનેક્ટિવિટી અને સ્ટાર એલાયન્સ દ્વારા ઑફર કરાયેલા અજોડ લોયલ્ટી લાભોની શોધમાં હોય છે. સ્ટાર એલાયન્સની સભ્ય એરલાઇન્સ વિશ્વભરના 26 હબ પૈકીના સ્કેન્ડિનેવિયા માટે દર મહિને 3,650થી વધારે ફ્લાઇટનું સંચાલન કરે છે, જે ગ્રાહકોને 1,070થી વધારે આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાણ આપે છે. આવું જોડાણ કોઈ પણ એરલાઇન જોડાણ દ્વારા કરાતા જોડાણોમાં સૌથી વધુ છે.સ્ટેટસ મેચ/ચેલેન્જ ઝુંબેશમાં ભાગ લેનાર એરલાઇન્સમાં એર કેનેડા, એર ચાઇના, એર ઇન્ડિયા, ઇથોપિયન એરલાઇન્સ, લુફ્થાંસા ગ્રુપ એરલાઇન્સ, સાઉથ આફ્રિકન એરવેઝ, ટેપ એર પોર્ટુગલ, થાઈ, ટર્કિશ એરલાઇન્સ અને યુનાઇટેડનો સમાવેશ થાય છે. જે તે કિસ્સામાં લાગુ પડતું હોય તે રીતે એકસમાન સોના તથા ચાંદીના સ્તરોમાં સ્ટેટસનો મેળ કરી શકાય છે.વિશ્વની સૌથી મોટી એરલાઇન જોડાણ પસંદ કરવા માટે અપ્રતિમ વૈશ્વિક જોડાણને મહત્ત્વ આપતા પ્રવાસોને આમંત્રિત કરતા, વાઇસ પ્રેસિડેન્ટ સ્ટ્રેટેજી રેનાટો રામોસે જણાવ્યું હતું કે, “વૈશ્વિક પ્રવાસીઓ આજે અજોડ નેટવર્ક, વધારે લાઉન્જની પહોંચ અને એરપોર્ટ પરના વધુ લાભોની શોધમાં હોય છે. તેની 25 વિશ્વ-વર્ગની સભ્ય એરલાઇનો સાથે નોર્ડિક દેશોમાં અવારનવાર ફ્લાયર્સ સુધી આ લાભો પહોંચાડવા માટે માત્ર સ્ટાર એલાયન્સ જ શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે.”

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here