Wednesday, August 5, 2026
HomeGujaratવડોદરા પાસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર વેલ્ડીંગ મશીનના કન્ટેનરમાં આગ

વડોદરા પાસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર વેલ્ડીંગ મશીનના કન્ટેનરમાં આગ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

વડોદરા : વડોદરા નજીકથી પસાર થતાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર આજે સવારે એક કન્ટેનરમાં આગ લાગતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.વડોદરા નજીક રાયકા દોડકા ગામ પાસેથી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ-વે પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા છે. જે દરમિયાન સુરતથી નોઈડા તરફ જતા એક કન્ટેનરમાં પાછળના ભાગે માલમાંથી ધુમાડા નીકળવા માંડતા કન્ટેનર એક બાજુએ પાર્ક કરી ડ્રાઇવર નીચે ઉતરી ગયો હતો.દરમિયાનમાં ફાયર બ્રિગેડ આવી જતા આગ કાબુમાં લીધી હતી. આગમાં વેલ્ડીંગ મશીનો તેમજ તેના સ્પેરપાર્ટ્સ લપેટમાં આવી ગયા હતા. જ્યારે કન્ટેનરનો મોટો ભાગ બચાવી લેવામાં આવ્યો હતો. પોલીસ પણ આવી ગઈ હતી અને બનાવની વિગતો મેળવી હતી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here