Friday, June 5, 2026
HomeEntertainmentમલાઇકા અરોરાના પિતાના અંતિમસંસ્કાર,રડતી એક્ટ્રેસને દીકરાએ શાંત પાડી,અંતિમ વિદાય આપવા પહોંચ્યા બોલિવૂડ...

મલાઇકા અરોરાના પિતાના અંતિમસંસ્કાર,રડતી એક્ટ્રેસને દીકરાએ શાંત પાડી,અંતિમ વિદાય આપવા પહોંચ્યા બોલિવૂડ સેલેબ્સ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા પંચતત્વમાં વિલિન થયા છે. તેમનું અંતિમ સંસ્કાર આજે સવારે સાંતાક્રુઝના હિન્દુ સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યુ હતું. આજે સવારે તેમનો પાર્થિવ દેહ બાબા હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો હતો. જ્યાં અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. અંતિમ સંસ્કારમાં બોલીવૂડના અનેક અભિનેતા-અભિનેત્રીઓ હાજર રહ્યા હતા.મલાઈકા અરોરાના પિતાના અંતિમ સંસ્કારમાં અલવીરા ખાન, ગીતા કપૂર, સુનિધિ ચૌહાણ પણ પહોંચી હતી. મલાઈકાની નાની બહેન અમૃતા અરોરા પણ સ્મશાન ઘાટ પર પતિ અને પુત્ર સાથે જોવા મળી હતી.મલાઈકા અરોરાના પિતાની અંતિમ વિધિ દરમિયાન ગૌહર ખાન, સોફિયા ચૌધરી, કરિના કપૂર ખાન, સૈફ અલી ખાન, ફરાન ખાન, સાજિદ ખાન પણ પહોંચ્યા હતા. 65 વર્ષીય અનિલ અરોરાએ પોતાના ઘરની બાલ્કનીમાંથી છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યો હતો. પોસ્ટમોર્ટમમાં અનેક ઈજાઓ થઈ હોવાથી મોત થયુ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here