Friday, June 5, 2026
HomeIndiaહરિયાણા ચૂંટણી અંગે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર, ગરીબોને મકાન, મહિલાઓને મહિને 2...

હરિયાણા ચૂંટણી અંગે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર, ગરીબોને મકાન, મહિલાઓને મહિને 2 હજાર

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

હરિયાણા ચૂંટણી અંગે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર કરી દીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ બુધવારે પાર્ટીને સાત ગેરંટીઓ આપી છે. હરિયાણા કોંગ્રેસના ઈન્ચાર્જ દીપક બાવરિયાએ કહ્યું કે ભાજપના શાસનમાં હરિયાણામાં અપરાધો વધી ગયા છે. મહિલાઓને સશક્ત બનાવવા અમે બે હાજર રૂપિયા આપીશું. 18 વર્ષથી 60 વર્ષની મહિલાઓને તેનો ફાયદો મળશે. મોંઘવારીનું ભારણ ઘટાડવા માટે સિલિન્ડર પણ 500 રૂપિયા કરી આપીશું. લોકોની મુશ્કેલી ઘટાડવા માટે વૃદ્ધો, દિવ્યાંગો અને વિધવાઓને 6 હજાર રૂપિયા પેન્શન ચૂકવાશે. જ્યારે નિવૃત્ત કર્મચારીઓનું જીવન સરળ બનાવવા ઓપીએસ લાગુ કરાશે. યુવાઓને શ્રેષ્ઠ ભવિષ્ય આપીશું. 2 લાખ ખાલી પદો પર ભરતી બહાર પાડશું અને હરિયાણાને નશામુક્ત કરવાના પ્રયાસ કરીશું. આ સાથે કોંગ્રેસે આ રાજ્યમાં પણ 300 યુનિટ ફ્રી વીજળી આપવાનો વાયદો કર્યો હતો.300 યુનિટ સુધીની મફત વીજળી અને 25 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે. 500 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે.2 લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ડ્રગ ફ્રી હરિયાણાની પહેલ કરવામાં આવશે. વૃદ્ધાવસ્થા, વિકલાંગતા અને વિધવા પેન્શન પેટે રૂ. 6000 ફાળવશે. જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવામાં આવશે.જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ક્રિમી લેયરની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવશે.લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કાયદેસર રીતે અમલી બનાવાશે. પાક પર તાત્કાલિક ધોરણે વળતર મળશે. ગરીબો માટે આવાસ લાવશે. 100 યાર્ડનો પ્લોટ આપવામાં આવશે. રૂ. 3.5 લાખની કિંમતના બે રૂમના મકાન આપવામાં આવશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here