Saturday, September 21, 2024
HomeEntertainmentગોધરા કાંડ આધારિત સાબરમતી રિપોર્ટ આગામી નવે.માં રીલિઝ થશે

ગોધરા કાંડ આધારિત સાબરમતી રિપોર્ટ આગામી નવે.માં રીલિઝ થશે

Date:

spot_img

Related stories

વિદ્યાર્થીનીઓને ભંગાર જેવી સાયકલો પર ‘કલર’કામ કરીને પધરાવવાનો પ્રયાસ,મામલો...

ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં...

નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં...

રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે...

રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે...

આગામી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, જેને...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન...

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

મુંબઇ : સાબરમતી એક્સપ્રેસ ગોધરા કાંડ પર આધારિત ફિલ્મ ‘ધી સાબરમતી રિપોર્ટ’ની નવી રીલિઝ ડેટ જાહેર થઈ છે. આ ફિલ્મ આગામી ૧૫મી નવેમ્બરના રોજ રીલિઝ કરાશે. આ ફિલ્મ આશરે એક વર્ષથી તૈયાર છે. અગાઉ તે લોકસભા ચૂંટણી પહેલાં ગયા માર્ચમાં રીલિઝ થવાની હતી. જોકે, તે વખતે તે મુલત્વી રહી હતી. ત્યારે ફિલ્મનું ટીઝર પણ રીલિઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં વિક્રાંત મેસીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેની સાથે રાશિ ખન્ના છે. ફિલ્મનું દિગ્દર્શન રંજન ચંદેલે કર્યું છે.

વિદ્યાર્થીનીઓને ભંગાર જેવી સાયકલો પર ‘કલર’કામ કરીને પધરાવવાનો પ્રયાસ,મામલો...

ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં...

નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં...

રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે...

રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે...

આગામી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, જેને...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન...

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here