Monday, October 5, 2026
HomeGujaratઅમદાવાદની જાણીતી ખાનગી સ્કૂલોને 15 કરોડનો GST ભરવા નોટિસ, સમજો ટેક્સ ચોરીનો...

અમદાવાદની જાણીતી ખાનગી સ્કૂલોને 15 કરોડનો GST ભરવા નોટિસ, સમજો ટેક્સ ચોરીનો ખેલ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...
અમદાવાદ

સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં ચાલતી ટોચની ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને રિવર્સ ચાર્જ મિકેનિઝમ સર્વિસ હેઠળ સર્વિસ ટેક્સ ભરવા નોટિસ પાઠવવામાં આવી છે. દરેક સ્કૂલ તથા યુનિવર્સિટીઓને અલગ અલગ રકમનો ટેક્સ ભરવા નોટિસ અપાઈ છે પણ સ્કૂલો-યુનિવર્સિટીઓ પાસેથી કુલ 15 કરોડ રૂપિયાની આસપાસ સર્વિસ ટેક્સ નિકળતો હોવાનું વિભાગનાં સૂત્રોએ જણાવ્યું છે. આ નોટિસોના પગલે કેટલીક સ્કૂલોના સંચાલકો અને માલિકો ચકરાઈ ગયા છે. કેટલીક ઇન્ટરનેશનલ સ્કૂલના માલિકો એવું કહે છે કે, અમે તો આવા કોઈ સર્વિસ ચાર્જ વિશે જાણતા જ નથી. વિવાદ ટાળવા માટે નોટિસ મળ્યા બાદ કેટલીક સ્કૂલોએ અને પ્રાઇવેટ યુનિવર્સિટીએ ટેક્સની રકમ જમા પણ કરી દીધી છે. સર્વિસ ટેક્સ વિભાગનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ઇન્ટરનેશનલ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે એજ્યુકેશન આપવામાં આવતું હોય છે એવા દાવા કરાય છે. આ દાવાને સાચા સાબિત કરવા વિદેશની જાણીતી ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે કરાર કરીને તેઓ ત્યાંથી પ્રોફેસરોને લેક્ચર માટે બોલાવતા હોય છે. આ ઉપરાંત તેમના વર્કશોપ અને સેમિનાર પણ કરતા હોય છે કે જેનો ચાર્જ વિદેશથી આવતા પ્રોફેસર કે ટીચર લેતા હોય છે. આ જ રીતે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ વિદેશમાંથી પ્રોફેસરો આવતા હોય છે. આ રકમ ચૂકવાય તેનો ટેક્સ ભરવો પડે પણ સ્કૂલો આ ટેક્સ નથી ભરતી તેથી નોટિસ અપાઈ છે.

2000 કરોડની લાંચ અને છેતરપિંડીના કેસમાં ગૌતમ અદાણી વિરૂદ્ધ યુએસ કોર્ટના મહત્ત્વના આદેશ

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here