Saturday, September 26, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ મંડળ દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણની નાબૂદી” વિષય પર વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન

અમદાવાદ મંડળ દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણની નાબૂદી” વિષય પર વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 22 મે થી 5 જૂન, 2025 સુધી “પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી” વિષય પર વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન સંચાલિત કરવામાં આવી રહ્યું છે. આ પહેલ રેલવે સંકુલો અને ટ્રેનોમાં પ્લાસ્ટિક કચરો ઘટાડવા તથા પર્યાવરણની સ્થિરતાને પ્રોત્સાહિત કરવા માટેની મંડળની કટિબદ્ધતાને દર્શાવે છે. 22 થી 24 મે સુધી વિશેષ જાગૃતિ અભિયાન હેઠળ શપથ ગ્રહણ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેલવે કર્મચારીઓની સાથે-સાથે સામાન્ય નાગરિકોની સક્રિય ભાગીદારી થઈ. આ દરમિયાન પ્લાસ્ટિક કચરાનું મૂલ્યાંકન, નિકાલ અને દેખરેખ માટે પ્રયત્નો કરવામાં આવ્યા અને સોશિયલ મીડિયા મારફતે ડિજિટલ જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું. મંડળના વિવિધ રેલવે સ્ટેશનો, કચેરીઓ અને કોચીઝમાં જાગૃતિ સામગ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું તથા પ્લાસ્ટિક ઉપયોગ ઘટાડવા અને રિઃસાયકલીંગને પ્રોત્સાહન આપવા માટે કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું. “પોતાની પાણીની બોટલ રાખો સાથે” જેવા અભિયાનો મારફતે પુનઃ ઉપયોગના યોગ્ય વિકલ્પો અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી. 25 થી 27 મે સુધી ચલાવવામાં આવેલા સ્વચ્છતા અભિયાન હેઠળ કચરાનું વર્ગીકરણ, રિઃસાયકલીંગ તથા સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી. આ ઉપરાંત, સ્થાનિક સમુદાયો અને બિન-સરકારી સંગઠનોના સહયોગથી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને પેમ્ફ્લેટ વહેંચવામાં આવ્યા.અમદાવાદ મંડળ આ અભિગમો મારફતે સ્વચ્છ અને હરીયાળા ભવિષ્યની દિશામાં સતત પ્રયત્નશીલ છે. આ અભિયાન 5 જૂન, 2025 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ સુધી ચાલુ રહેશે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here