Monday, August 31, 2026
HomeGujaratતંબોલી કાસ્ટિંગ્સે CII નેશનલ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ જીતીને મજબૂત પાયો અને ભવિષ્ય-તત્પરતાને...

તંબોલી કાસ્ટિંગ્સે CII નેશનલ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ જીતીને મજબૂત પાયો અને ભવિષ્ય-તત્પરતાને રેખાંકિત કરી

Date:

Related stories

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગની અગ્રણી અને BSE લિસ્ટેડ તંબોલી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની, તંબોલી કાસ્ટિંગ્સ લિમિટેડ (TCL), ને 29 મે, 2025 ના રોજ દિલ્હીમાં આયોજિત CII સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ ઇવેન્ટમાં પ્રતિષ્ઠિત CII નેશનલ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ઇન્ડસ્ટ્રી 4.0 પેરાડાઇમ હેઠળ ડિજિટલ-નેતૃત્વ નવીનતા દ્વારા ભવિષ્યના વિકાસની તકો મેળવવા માટે TCL ના મજબૂત પાયા, ઉદ્યોગ નેતૃત્વ અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણનો પુરાવો છે.CII સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ ઇવેન્ટ એ ઇન્ડસ્ટ્રી 4.0 અને તેનાથી આગળના પર કેન્દ્રિત એક ઉદ્યોગ-નેતૃત્વ પહેલ છે, જે ભારતમાં ઉત્પાદનના ભવિષ્યને આકાર આપવા માટે ઉભરતી તકનીકોને સફળતાપૂર્વક સંકલિત કરતી સંસ્થાઓની ઉજવણી કરે છે. આ એવોર્ડ એવા કારોબારોને પ્રકાશિત કરે છે જે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગને આગળ વધારવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને નવીનત્તમ ઉપાયને અપનાવવામાં શ્રેષ્ઠતા દર્શાવે છે.સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પ્રત્યે તંબોલી કાસ્ટિંગ્સની પ્રતિબદ્ધતા ઉદ્યોગ 4.0 શ્રેષ્ઠ ઉપાયોને વ્યાપક રીતે અપનાવી છે તે વાતને પ્રતિબિંબિત કરે છે. 4.0 શ્રેષ્ઠ ઉપાયોમાં અદ્યતન રોબોટિક્સ, ઉચ્ચ-સ્તરીય મશીનરી, SCADA-સક્ષમ સિસ્ટમ્સ અને રીઅલ-ટાઇમ ડેટા એનાલિટિક્સનો સમાવેશ થાય છે. જે બધા ઓટોમેશન દ્વારા સુરક્ષિત અને વધુ કાર્યક્ષમ કાર્યકારી વાતાવરણ બનાવે છે. આ પહેલોથી ઉત્પાદનની કાર્યક્ષમતા મહત્તમ બને છે, ડાઉનટાઇમ ઘટાડીને અને વધુ ચોકસાઇ પ્રાપ્ત કરીને TCL ખાતે કાર્યકારી શ્રેષ્ઠતામાં વધારો કર્યો છે. તે જ સમયે, કંપનીના મજબૂત ટકાઉપણું પગલાં જેમ કે સ્માર્ટ ઉર્જા વ્યવસ્થાપન, IoT સેન્સર દ્વારા કચરાનો ઘટાડો અને પર્યાવરણ પ્રત્યે સભાન પ્રક્રિયાઓ, તેના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને તેની લાંબા ગાળાની ટકાઉપણું પ્રતિબદ્ધતાઓ સાથે વૃદ્ધિને સંરેખિત કરવા માટે TCLના સમર્પણને દર્શાવે છે.આ પ્રસંગે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વૈભવ બી. તંબોલીએ જણાવ્યું હતું કે, “તંબોલી કાસ્ટિંગ્સ ભારતમાં ઇન્ડસ્ટ્રી 4.0 અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસના પ્રારંભિક અપનાવનારાઓમાંનું એક રહ્યું છે. અમારું વિઝન અને ધ્યાન હંમેશા પરિવર્તન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર રહ્યું છે. પોતાના લોકોને પરંપરાગત ભૂમિકાઓથી સંચાલન અને અદ્યતન ટેકનોલોજી તરફ ઝુકાવ કરવા અને ટેક વેવનો ઉપયોગ કરી કૌશલ્યવાન બનાવવાનો અમારો ધ્યેય છે. TCL ઇન્ફોટેક ટૂલ્સ અને ઓટોમેશનના અત્યાધુનિક સ્તરે રહે છે અને અમારી સ્પર્ધાત્મકતાને ટકાવી રાખવા અને વધારવા માટે શ્રેષ્ઠ ઇન્ડસ્ટ્રી 4.0 પ્રેક્ટિસ અપનાવવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે.”

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here