Saturday, March 7, 2026
HomeGujaratઅંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી કરી તંત્રી નોંધ

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી કરી તંત્રી નોંધ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ અંબુજા આઈટીઆઈ દરલાઘાટના સુવ્યવસ્થિત સહયોગથી રમત-ગમત ક્ષેત્રની પ્રતિભાઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. કંપનીની સીએસઆર ટીમના નેતૃત્વ હેઠળ આ પહેલે તાલીમાર્થીઓને માર્ગદર્શન, ટ્રેનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજીસ્ટિકલ સહયોગની એક્સેસ દ્વારા સોલનમાં ડિસ્ટ્રિક્ટ લેવલ બોય્ઝ સ્પોર્ટ્સ મીટમાં સક્રિયપણે ભાગ લેવા માટે સક્ષમ કર્યાં છે. આ સહયોગથી ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ થઇ છે, જેમાં ઇન્સ્ટિટ્યૂટના પાંચ વિદ્યાર્થીઓની આગામી રાજ્ય-સ્તરીય ટુર્નામેન્ટમાં સોલન જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા પસંદગી થઇ છે, જે આઇટીઆઇના ઇતિહાસમાં પ્રથમવાર છે. ગવર્નમેન્ટ આઇટીઆઇ સોલન ખાતે આયોજિત ચાર દિવસીય સમારોહમાં જિલ્લાની 16 સરકારી અને ખાનગી આઇટીઆઇએ ભાગ લીધો હતો. અંબુજા આઇટીઆઇના તાલીમાર્થીઓએ એથલેટિક્સ, વોલીબોલ, બેડમિન્ટન અને ખો-ખો સહિતની વિવિધ રમતમાં બેજોડ પ્રતિભા અને શિસ્તનું પ્રદર્શન કર્યું હતું. તેમાં મોહિતે 400 મીટર રેસમાં પ્રથમ ક્રમ તથા 800 મીટર અને 1500 મીટરમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. અંબુજા આઇટીઆઇની વોલીબોલ ટીમ જિલ્લા-સ્તરીય ફાઇનલમાં વિજેતા બની હતી તથા પાંચ ખેલાડીઓ રાજ્ય-સ્તરીય ટુર્નામેન્ટ માટે પસંદગી પામ્યાં હતાં. અંબુજા સિમેન્ટ્સની સીએસઆર કામગીરી કૌશલ્ય-નિર્માણ અને શિક્ષણથી આગળ વધતાં શારીરિત સુખાકારી, આત્મવિશ્વાસ અને સામુદાયિક જોડાણ સાથે સર્વાંગી વિકાસ ઉપર કેન્દ્રિત છે. રમત-ગમતમાં રોકાણ કરીને કંપની ગ્રામીણ યુવાનો માટે તકોનું સર્જન કરે છે કે જ્યાં તેઓ પોતાની પ્રતિભા પ્પદર્શિત કરી શકે તથા મોટા પ્લેટફોર્મ ઉપરની તકો હાંસલ કરવા આગળ વધી શકે.આ સિદ્ધિ યુવા શક્તિમાં અંબુજા સિમેન્ટ્સનો વિશ્વાસ તથા અર્થસભર અને ટકાઉ કામગીરી દ્વારા સમુદાયોને સશક્ત કરવાની તેની નિરંતર કટીબદ્ધતા દર્શાવે છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here