Wednesday, August 5, 2026
HomeGujaratપેલેડિયમ અમદાવાદ ખાતે 'કિક ડ્રિપ ફેસ્ટ 25' ની ધમાકેદાર લોન્ચ ઈવનિંગ સાથે...

પેલેડિયમ અમદાવાદ ખાતે ‘કિક ડ્રિપ ફેસ્ટ 25’ ની ધમાકેદાર લોન્ચ ઈવનિંગ સાથે શરૂઆત

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

પેલેડિયમ અમદાવાદ આજે સંપૂર્ણ ઊર્જા, સંગીત અને સ્ટ્રીટ-સ્ટાઈલનો તડકો સાથે જીવંત બન્યું, કારણ કે અહીં ધમાકેદાર કિક ડ્રિપ ફેસ્ટ 25 ની શુભારંભ સંધ્યા યોજાઈ. આ ઇવેન્ટમાં શહેરના ઝેન ઝી એચએનઆઈ સ્નીકરહેડ્સનો ઉમટતો જથ્થો જોવા મળ્યો, જેમાં બધુંજ ધબકતું, સર્જનાત્મક અને અતિઆધુનિક હતું. ઇવેન્ટની શરૂઆત ડીજે પાર્ટીથી થઈ, જેમાં સંગીત, ઉર્જા અને ટિમ-ટિમ બ્ર્યૂ હાઉસ દ્વારા ક્યુરેટ કરાયેલ ફૂડ અને બેવરેજનો અનોખો અનુભવ આપવામાં આવ્યો – આ ફેસ્ટને એક શાનદાર શરૂઆત મળી.આ સિવાય મહેમાનો માટે ડી.આઈ.વાય. (ડુ ઈટ યોર સેલ્ફ ) પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી હતી, જેમાં મફત સ્નીકર કસ્ટમાઇઝેશન, સ્થાનિક કલાકારો સાથે ટી-શર્ટ પેઈન્ટિંગ, અને ટેમ્પરરી ટેટૂઝ જેવી ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ શામેલ હતી – જેના માધ્યમથી તેઓ પોતાની અંદરની સર્જનાત્મકતા પ્રગટાવી શક્યા.આ ફેસ્ટને સાચે ‘અનન્ય’ બનાવે છે તેની સ્નીકર્સ કસ્ટમાઇઝેશન ઝોન, જે અમદાવાદ શહેરમાં પ્રથમવાર યોજાઈ છે – જ્યાં મહેમાનો પોતાના મનગમતા સ્નીકર્સને એક માસ સુધી (18 જૂનથી 18 જુલાઈ સુધી) વ્યક્તિગત ટચ આપી શકે છે. ત્રણ અલગ-અલગ શોપિંગ સ્લાબ પર આધારીત કસ્ટમાઇઝ સેવાઓ છે ₹૫,૦૦૦ ખર્ચો કરો – એસેન્સ એડિશન દ્વારા તમારા સ્નીકર્સને સ્ટાઈલ કરો, ₹૧૦,૦૦૦ ખર્ચો કરો – બ્લુમ એડિશન સાથે વધુ શ્રેણીનું આર્ટવર્ક મેળવો અને ₹૨૦,૦૦૦ ખર્ચો કરો ઔરા એડિશન દ્વારા પ્રીમિયમ ડિટેલિંગનો અનુભવ મેળવો. આ અનન્ય અનુભવનો ભાગ બનો – ફક્ત પેલેડિયમ અમદાવાદ ખાતે, 18 જૂનથી 18 જુલાઈ 2025 સુધી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here