Monday, October 5, 2026
HomeGujaratફોક્સવેગન ઇન્ડિયાએ ચેન્નઇ, તામિલનાડૂમાં પોતાનુ પ્રથમ પર્ફોમન્સ સેન્ટરનું ઉદઘાટન કર્યુ

ફોક્સવેગન ઇન્ડિયાએ ચેન્નઇ, તામિલનાડૂમાં પોતાનુ પ્રથમ પર્ફોમન્સ સેન્ટરનું ઉદઘાટન કર્યુ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ફોક્સવેગન ઇન્ડિયાએ ચેન્નઇ, તામિલનાડૂમાં દેશનું સૌપ્રથમ પર્ફોમન્સ સેન્ટરનું ઉદઘાટન કર્યુ છે, જેથી ગોલ્ફ DTI અને Tiguan R-Lineને ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહકોના વધારાના રિટેલ અનુભવને સંતોષી શકાય. ઉદઘાટન કરાયેલ નવું પર્ફોમન્સ સેન્ટર માઉન્ટ રોડ, ચેન્નઇમાં આવેલુ છે જે ભારતભરમાં લોન્ચ કરવામાં આવનારા અસંખ્ય નવા ટચપોઇન્ટ્સમાંનું સૌપ્રથમ છે. બ્રાન્ડે વધુમાં રાજ્યમાં તેના બીજા પર્ફોમન્સ સેન્ટર તરીકે ફોક્સવેગન ચેન્નઇનું પણ ઉદઘાટન કર્યુ હતું. ફોક્સવેગને ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શ્રી નીતિન કોહલીએ જણાવ્યું હતું કે, “Tiguan R-Line અને Golf GTI જેવા વૈશ્વિક આઇકોન્સનું તાજેતરમાં લોન્ચિંગ હવે ભારતીય ગ્રાહકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી રહ્યું છે. પ્રીમિયમ અને પ્રગતિશીલ પર્ફોમન્સની વ્યૂહરચના સાથે સુમેળમાં, અમે આ પર્ફોમન્સ સેન્ટર દ્વારા અમારા રિટેલ અનુભવને વધારવાનો ધ્યેય રાખીએ છીએ. નવા ટચપોઇન્ટ્સ અમને ગ્રાહકો અને સંભાવનાઓ સાથે જોડાવામાં મદદ કરશે, વધુ પ્રગતિશીલ અને પ્રીમિયમ ખરીદીનો અનુભવ પ્રદાન કરશે.” નવા પર્ફોમન્સ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે ટિપ્પણી કરતા ફોક્સવેગન માઉન્ટ રોડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરુણ ઉપ્પુસ્વામીએ જણાવ્યું હતુ કે “અમને ફોક્સવેગન ઇન્ડિયા સાથે ભાગીદારી કરીને અને દેશનું પ્રથમ પર્ફોર્મન્સ સેન્ટર શરૂ કરવાનો આનંદ છે. નવા Golf GTI અને Tiguan R-Lineના પ્રદર્શન સાથે, અમે ફોક્સવેગન તરફથી ઉન્નત રિટેલ અનુભવ માટે ગ્રાહકોનું સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ, જે અમારા માઉન્ટ રોડ શોરૂમમાં એક ઉત્કૃષ્ટ નવા વાતાવરણમાં બ્રાન્ડની નવીનતમ પ્રીમિયમ, પ્રગતિશીલ, પર્ફોર્મન્સ મોબિલિટી ઓફરિંગ પર ભાર મુકે છે.” આ બે નવા ઉદઘાટનો સાથે બ્રાન્ડની તામિલનાડૂમાં નેટવર્કની મજબૂતાઇ 27 સેલ્સ અને 19 સર્વિસ ટચપોઇન્ટમાં પરિણમી છે. તે પણ બ્રાન્ડના ભારતમાં તમામ માર્કેટ્સમાં વિસ્તરિત રિટેલ અનુભવ માટે વ્યૂહાત્મક ફોકસનો પ્રારંભ દર્શાવે છે.તાજેતરમાં વૈશ્વિક સ્તરે પ્રશંસનીય Tiguan R-Line અને આઇકોનિક Golf GTIની રજૂઆત સાથે, ફોક્સવેગને ભારતીય ગ્રાહકોને આ વિશ્વ કક્ષાની કાર ખરીદવાની તક આપીને ‘પ્રોગ્રેસિવ પર્ફોર્મન્સ’ ના તેના વિઝનને પૂર્ણ કર્યું છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here