Tuesday, October 13, 2026
HomeAhmedabadઆઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડેગિફ્ટ સિટીમાં નવી ઓફિસનો પ્રારંભ કર્યો

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડેગિફ્ટ સિટીમાં નવી ઓફિસનો પ્રારંભ કર્યો

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

ગાંધીનગર, 25 ઓગસ્ટ, 2025 – આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શયિલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (the ‘AMC’) ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટરમાં બ્રાન્ચ સ્થાપી છે (the ‘IFSC Branch’).આઈએફએસસી બ્રાન્ચને આઈએફએસસી નિયમનોને અનુલક્ષીને મંજૂરી મળ્યા મુજબ વિવિધ નિયંત્રિત સ્કીમ્સ/રિટેલ સ્કીમ્સ/એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અને આવી અન્ય પ્રવૃત્તિઓ માટટે ફંડ મેનેજમેન્ટ પ્રવૃત્તિઓ હાથ ધરવા આઈએફએસસીએ (ફંડ મેનેજમેન્ટ) રેગ્યુલેશન્સ, 2025 (‘IFSC Regulations’) હેઠળ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટી (‘IFSCA’) તરફથી રજિસ્ટર્ડ ફંડ મેનેજમેન્ટ એન્ટિટી (રિટેલ) (‘Retail FME’) તરીકે રજિસ્ટ્રેશન મળ્યું છે. આ વિસ્તરણ ભારતમાં વૈશ્વિક મૂડી અને રોકાણ તકો વચ્ચે સેતુ તરીકે કામ કરવા માટે એએમસીના ઉદ્દેશ્યનો પુનરોચ્ચાર કરે છે.આ પ્રસંગે એએમસીની આઈએફએસસી બ્રાન્ચે ભારતના ફાઇનાન્શિયલ માર્કેટમાં આંતરરાષ્ટ્રીય મૂડીને ચેનલ કરવા માટે બનાવાયેલી તેની પહેલી રિસ્ટ્રીક્ટેડ સ્કીમ રજૂ કરી હતી.આ ઉદ્ઘાટન પ્રસંગે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી લિમિટેડના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર શ્રી નવીન અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે ભારત તેના વિકાસ માર્ગમાં પેઢીગત પરિવર્તનના શિખર પર છે, જે મજબૂત વસ્તી, ઝડપી શહેરીકરણ, ડિજિટલ-ફર્સ્ટ અર્થતંત્ર અને દૂરગામી નીતિ સુધારાઓ દ્વારા સમર્થિત છે. આ ભારતીય બજારોમાં એક્સપોઝર મેળવવા માંગતા લાંબા ગાળાના રોકાણકારો માટે એક તક રજૂ કરે છે. ગિફ્ટ સિટીમાં એએમસી બ્રાન્ચની સ્થાપના સાથે, અમે રોકાણકારો માટે ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ, અલ્ટરનેટિવ્સ અને હાઇબ્રિડ ઓફરિંગ દ્વારા ભારતમાં ભાગ લેવા માટે એક વૈશ્વિક પ્રવેશદ્વાર બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.”

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here