Friday, June 5, 2026
HomeGujaratVadodaraસુંદરમ ફાઇનાન્સ દ્વારા બરોડા ખાતે એક અનોખા ગ્રાહક સંમેલન 'સુંદરમ સર્કલ'નું આયોજન...

સુંદરમ ફાઇનાન્સ દ્વારા બરોડા ખાતે એક અનોખા ગ્રાહક સંમેલન ‘સુંદરમ સર્કલ’નું આયોજન કરાયું

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

વર્તમાન યુગમાં મોટાભાગના સંવાદો ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી ગયા છે તેવા સમયમાં, સુંદરમ ફાઇનાન્સે બરોડા ખાતે સુંદરમ સર્કલ નામના એક અનોખા ગ્રાહક સંમેલનનું આયોજન કરીને માણસ સાથે માણસના જોડાણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની ફરી પુષ્ટિ કરી છે. “જ્યાં વારસો અને વફાદારી મળે છે – અને આગામી પેઢીને આવકારે છે” થીમ આધારિત આ કાર્યક્રમમાં લાંબા સમયથી જોડાયેલા કોમર્શિયલ વાહન ગ્રાહકો અને તેમની આગામી પેઢીને જોડાણ, પ્રતિબિંબ અને ભવિષ્યલક્ષી સંવાદ-સંધ્યા દ્વારા એક મંચ પર ભેગા કરવામાં આવ્યા હતા. લગભગ 50 ગ્રાહકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
કંપનીના ટોચના અધિકારીઓએ ભારપૂર્વક કહ્યું હતું કે, અત્યારે દુનિયા વર્ચ્યુઅલ સુવિધા તરફ આગળ વધી રહી છે, ત્યારે સુંદરમ ફાઇનાન્સ નિરંતર વ્યક્તિગત જોડાણોની શક્તિને મહત્વ આપે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સંબંધો સ્ક્રીન પર નથી બંધાતા – તેનું જતન તો હાથ મિલાવવાથી, સ્મિત કરવાથી અને સાથે મળીને સમય વિતાવવાથી થાય છે”. આ વિચારધારા અમારા સ્થાપક શ્રી ટી.એસ. સંથાનમના માર્ગદર્શક મંત્ર “સંપર્ક. સંપર્ક. સંપર્ક”નો પડઘો પાડે છે — જે કાયમી ગ્રાહક સંબંધોનો પાયો છે. ગ્રાહક-કેન્દ્રિતતા ટ્રેન્ડમાં હતી તેના ઘણાં સમય પહેલાં, અમારા સ્થાપકના પિતા શ્રી સુંદરમ આયંગરે 1924ની શરૂઆતમાં બસ પરિવહનમાં આવી ઘણી પહેલ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ સુંદરમ ફાઇનાન્સની 360° પ્રતિબદ્ધતાને રજૂ કરે છે – જે ગ્રૂપની કંપનીઓ: સુંદરમ ફાઇનાન્સ, સુંદરમ હોમ, સુંદરમ મ્યુચ્યુઅલ, રોયલ સુંદરમ, સુંદરમ બિઝનેસ સર્વિસીસ અને સુંદરમ અલ્ટરનેટર્સ દ્વારા વ્યાપક ઉકેલો પૂરા પાડે છે.
આ 360° અભિગમ વ્યવહારોથી આગળ પણ વિશેષ છે. સુંદરમ ફાઇનાન્સ રોજિંદા જોડાણના વ્યવસાયમાં છે – જ્યાં ભાગીદારી આજીવિકાને શક્તિ આપે છે, વ્યવસાયોને ટેકો આપે છે અને સપનાંને આકાર આપવામાં મદદ કરે છે. ગ્રૂપનું કાર્ય આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને ટકાઉપણામાં CSR પહેલ દ્વારા પૂરક છે, જેમાં તેની ગ્રીન ટાસ્ક ફોર્સનો સમાવેશ થાય છે. આ ગ્રીન ટાસ્ક ફોર્સ અંતર્ગત લાંબા ગાળાની પર્યાવરણીય અસર પર ધ્યાન આપવામાં આવે છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here