Wednesday, July 15, 2026
HomeGujaratટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ શિક્ષક દિવસ નિમિત્તે તેના ફેકલ્ટીને સન્માનિત કર્યા

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ શિક્ષક દિવસ નિમિત્તે તેના ફેકલ્ટીને સન્માનિત કર્યા

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ઈનોવેશન, ઈન્ડસ્ટ્રી ઈન્ટિગ્રેશન, અને ઈમર્સિવ શિક્ષણના પાયા પર સ્થાપિત ફ્યુચર-થિંકિંગ ઈન્સ્ટીટ્યૂટ ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ આજે શિક્ષક દિવસની ઉજવણી કરતાં ફેકલ્ટી સભ્યોને સન્માનિત કર્યા હતા. જેમાં તેના ફેકલ્ટી સભ્યોના યોગદાનને સન્માનિત કરવા આકર્ષક પર્ફોર્મન્સ અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિષ્ઠિત શિક્ષક, દાર્શનિક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજંયતિ તરીકે આ દિવસના મહત્ત્વ પર ભાર મૂકતાં શિક્ષકોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના શિક્ષકો-માર્ગદર્શકોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ નૃત્ય કરી ઉજવણીનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમની ઉજવણીને વધુ યાગદાર બનાવતાં કેક કટ કરવામાં આવી હતી. ત્યારબાદ ફેકલ્ટી સભ્યો માટે ખાસ ટ્રેઝર હન્ટ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેણે આનંદ-ઉત્સાહ, ટીમવર્ક અને જોડાણમાં વધારો કર્યો હતો. વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here