Friday, August 7, 2026
HomeWorldનેપાળમાં અરાજકતાઃ પીએમ ઓલીએ આખરે આપ્યું રાજીનામું

નેપાળમાં અરાજકતાઃ પીએમ ઓલીએ આખરે આપ્યું રાજીનામું

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

ભારતના પાડોશી દેશ નેપાળમાં ભારે અરાજકતાનો માહોલ છે. સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. વિરોધ પ્રદર્શનોએ હિંસક રૂપ ધારણ કરી લીધુ છે. આખરે પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. સોમવારથી શરૂ થયેલા હિંસક પ્રદર્શનોમાં 20થી વધુ લોકોના મોત અને સેંકડો લોકો ઘાયલ થયા બાદ સરકાર સંપૂર્ણ રીતે ઘેરાઈ હતી. સ્થિતિ સંભાળવવા માટે સેનાને તૈનાત કરવી પડી હતી. પરંતુ Gen-Z ના નેતૃત્વ હેઠળ થઈ રહેલા પ્રદર્શનોએ ઓલી સરકારને ઝૂકાવી દીધી. સૂત્રો મુજબ રાજીનામા પહેલા સેના પ્રમુખ અશોક રાજ સિગ્દેલે ઓલીને પદ છોડવાની સલાહ પણ આપી હતીઆ અગાઉ પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીની પાર્ટીના નેતા રઘુવીર મહાસેઠ અને માઓવાદી અધ્યક્ષ પ્રચંડના ઘરો ઉપર પણ હુમલા થયા. ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, સ્વાસ્થ્યમંત્રી સહિત પાંચ મંત્રીઓએ રાજીનામા ધરી દીધા હતા. સતત વધતા દબાણ વચ્ચે પ્રધાનમંત્રી ઓલી ઉપર પણ રાજીનામાનું દબાણ વધ્યું હતું. તેઓ સંપૂર્ણ રીતે રાજનીતિક રીતે અલગ થલગ થઈ ગયા હતા.દેખાવકારો નેપાળના પ્રધાનમંત્રીના કાર્યાલય સિંહ દરબારમાં પણ પ્રવેશ કરી ગયા. એટલે સુધી કે સંસદને પણ તેમણે કબજે કરી લીધી.

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here