Saturday, September 5, 2026
HomeAhmedabadવર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ડેનમાર્કને ૧૫૫ દેશોમાંથી ટોપ ૩માં સ્થાન મળ્યું

વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ડેનમાર્કને ૧૫૫ દેશોમાંથી ટોપ ૩માં સ્થાન મળ્યું

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

(જી.એન.એસ)કોપનહેગન,
૨૦૧૮ના વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ડેનમાર્કને ૧૫૫ દેશોમાંથી ટોપ ૩માં સ્થાન મળ્યું છે. ડેનમાર્કે છેલ્લા સાત વર્ષથી પોતાની આ સ્થિતિ બનાવી રાખી છે. તો બીજી અને અમેરિકાની ખુશી ઈન્ડેક્સમાં ૪ સ્ટેપ પાછા આવીને ૧૮ નંબર પર પહોંચ્યા છે. તો આ રહી એવી વાતો કે જે ડેનમાર્કને દુનિયાના સૌથી ખુશ દેશોમાંથી એક બનાવે છે.
૨૦૧૮ના વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં પણ ડેનમાર્ક પહેલા ત્રણ દેશોમાં શામેલ રહ્યો છે. ડેનમાર્કે સતત સાતમા વર્ષે આ કામ કર્યું છે. એવામાં એ જાણવાની ઈચ્છા થાય કે આ સ્કૈડેનેવિયાઈ દેશમાં એવું શું ખાસ છે કે અહીંના લોકો હંમેશા ખુશ રહે છે. મોટાભાગના વિશેષજ્ઞો એ માને છે કે આની પાછળ તેમની સાંસ્કૃતિક બનાવટ હૂગાનું યોગદાન છે.
હૂગા શબ્દને માત્ર બે વર્ષ પહેલાં જ ૨૦૧૭માં ઓક્સફોર્ડની ડિક્શનરીમાં શામેલ કરવામાં આવ્યો. સીધો જ અનુવાદ કરીએ તો આનો અર્થ આરામદાયક થાય છે. હકીકતમાં આ એક એવો શબ્દ છે જેને અલગઅલગ પ્રસંગે અલગઅલગ વિચારોથી ઉપયોગ કરવામાં આવે છે. એટલે આનો અર્થ એક આત્મીયતા અને સંતોષવાળો માહોલ બનાવવાનો છે.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here