Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadઅમેરિકા જતા ગિફ્ટના કુરિયરો અટવાતા હજારો ગુજરાતી નિરાશ

અમેરિકા જતા ગિફ્ટના કુરિયરો અટવાતા હજારો ગુજરાતી નિરાશ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

મીઠાઈઓ, ભાતીગળ વસ્તુઓ અઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓએ ભારતીય આયાત પર લગાવેલા 50% સુધીના ટેરિફમાં ભારતીય ભાવનાઓને પણ અસર થઈ છે. 27 ઓગસ્ટ, 2025 પહેલાં 800 ડૉલર સુધીના પેકેજ ડ્યુટી-ફ્રી હતા. પરંતુ હવે તેના પર 50% ડ્યુટી લાગી ગઈ છે. ઉદાહરણ તરીકે, 5000ની મીઠાઈના પેકેજ પર 2500 વધારાનો ખર્ચ આવે છે. આના કારણે ભારતની કુરિયર કંપનીઓનો અને તેની સાથે સંકળાયેલ દેશના ઘણાં મીઠાઈ હબને 70-80%નું નુકસાન થયું છે.ને ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાયેલી ભેટ સોગાદો સ્વીકારતા અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે છેક દશેરાથી લઈને દિવાળી સુધીનો સમયગાળો અત્યાર સુધીમાં સૌથી વધુ વધુ સંઘર્ષમય રહ્યો છે. કુરિયર ચાર્જના વધતા ટેરિફ અને વિલંબોને લીધે અનેક ગુજરાતી પરિવારોની દિવાળી હતાશામાં ફેરવાઈ છે. અમેરિકામાં રહેતા લગભગ 10-15 લાખ ગુજરાતી મૂળના લોકોમાંથી મોટા ભાગના પરિવારો પોતાના સગા-વ્હાલા થકી ભારતથી જાણીતી મીઠાઈ બ્રાન્ડ દ્વારા અને ઘરે બનાવેલી મીઠાઈઓ મંગાવે છે, પરંત હવે આ સરળ નથી રહ્યું.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here