Wednesday, August 5, 2026
HomeGujaratગુજરાતમાં હજુ 6 દિવસ માવઠાની આગાહી

ગુજરાતમાં હજુ 6 દિવસ માવઠાની આગાહી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળતાં ભારે નુકસાન થયું છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં હજુ 6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાનના ત્રણ કલાકના નાવકાસ્ટ મુજબ આજે 31 ઑક્ટોબરે રાત્રે 10 વાગ્યા સુધીમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગના Nowcast મુજબ, આજે શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ ઍલર્ટ અને જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, ભરુચ, સુરત, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.રાજ્યમાં આવતીકાલે શનિવારે (1 નવેમ્બર) અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here