Monday, October 5, 2026
HomeIndiaટીસીએસે ભવિષ્ય માટે તૈયાર સસ્ટેનેબિલિટી રિપોર્ટિંગને સક્ષમ કરવા તથા પર્યાવરણીય અસર ઘટાડવા...

ટીસીએસે ભવિષ્ય માટે તૈયાર સસ્ટેનેબિલિટી રિપોર્ટિંગને સક્ષમ કરવા તથા પર્યાવરણીય અસર ઘટાડવા માટે ટાટા મોટર્સ સાથે ભાગીદારી કરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આઈટી સર્વિસીઝ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં ગ્લોબલ લીડર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝે (TCS) (BSE: 532540, NSE: TCS) કંપનીના ટકાઉપણાના પ્રયાસોને વેગ આપવા માટે ટાટા મોટર્સ સાથે પાંચ વર્ષ માટે ભાગીદારી કરી છે. એઆઈ સંચાલિત TCS Intelligent Urban Exchange™ (IUX) દ્વારા સંચાલિત ટાટા મોટર્સનું સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મ પ્રકૃતિ ઇએસજી ડેટાને ડિજિટાઇઝ કરશે અને રિયલ ટાઇમ મોનિટરિંગ, ઓટોમેટેડ ઇએસજી કમ્પ્લાયન્સ રિપોર્ટિંગ અને ડેટા સંચાલિત ટકાઉપણા આંતરદ્રષ્ટિને સક્ષમ કરશે જેથી ટાટા મોટર્સ તેની તમામ કામગીરીઓમાં માપી શકાય તેવી પર્યાવરણીય અસરો તથા તેના તમામ પ્લાન્ટ્સમાં રિપોર્ટિંગ લાવશે. ટાટા મોટર્સની નિપુણતા અને ડોમેન ઇનપુટે ટકાઉપણા માટે IUX ને કન્ફિગર કરવા અને ટાટા મોટર્સની ઓપરેશનલ અને ટકાઉપણા જરૂરિયાતો પ્રમાણેના પ્રકૃતિ સોલ્યુશન્સને સાથે મળીને વિકસાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઓટો મેન્યુફેક્ચરિંગ અને મોબિલિટી સોલ્યુશન્સમાં ભારતની અગ્રણી કંપની ટાટા મોટર્સ મુખ્ય મૂલ્ય તરીકે ટકાઉપણાને પ્રાથમિકતા આપે છે. 2040 અને 2045 સુધીમાં અનુક્રમે પેસેન્જર તથા કોમર્શિયલ વ્હીકલ્સ માટે નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ, સર્ક્યુલર ઇકોનોમીને આગળ વધારવી અને પ્રકૃતિ તથા જૈવવિવિધતાનું જતન કરવું. આ લક્ષ્યાંકોને ટેકો આપવા માટે ટાટા મોટર્સ મજબૂત, ડેટા સંચાલિત સોલ્યુશન્સ અપનાવી રહી છે જેથી કાર્બન એકાઉન્ટિંગ, રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ, પ્રોડક્ટ ફૂટ પ્રિન્ટિંગ, સર્ક્યુલારિટી, બાયોડાયવર્સિટી અને રિસ્ક મેનેજમેન્ટ સહિતના મહત્વના ટકાઉપણાના ક્ષેત્રોમાં નિર્ણયો લેવાની પ્રક્રિયા વધારી શકે. આ એવા ક્ષેત્રો છે જે પરંપરાગત રીતે માનવીય પ્રક્રિયાઓ પર નિર્ભર છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here